ફીકસડ ડીપોઝીટની તુલનામાં આકર્ષક રોકાણ નો વિકલ્પ અને તે પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી
અત્યારે જ રોકાણ કરો….
વીમા કંપનીઓએ તાજેતરના સમયમાં ગેરંટીડ ઇન્સ્યુરન્સ પ્લાન રજૂ કર્યા છે જેમાં ફિક્સ્ડ ડિપોઝિટની તમામ સુવિધાઓ હોય છે અને તે સંપૂર્ણ ઈન્કમ ટેક્ષ ફ્રી હોય છે, જેમ કે –
1. એક જ વખત ચૂકવો (સિંગલ પ્રીમિયમ)
2. આપની પસંદગી મુજબ તમે ૫માં કે ૧૦માં કે ૧૫માં પોલીસી વર્ષે પૂર્વનિર્ધારિત ખાતરીપૂર્વકની કરમુક્ત રકમ પ્રાપ્ત કરશો.
૩. ચૂકવેલ પ્રિમીયમને કલમ ૮૦સી હેઠળ આવકમાંથી બાદ મેળવો.
૪. ચૂકવેલ પ્રીમિયમના મીનીમમ 10 ગણા રકમના વિમાની ખાતરી. તેથી કલમ ૧૦(૧૦ડી) હેઠળ ઈન્કમ ટેક્ષ ફ્રી.
ઈન્કમ ટેક્ષ ફ્રી નિશ્ચિત વળતર: ૪.૧% થી ૬.૦%ની રેન્જમાં, રોકાણની મુદત અને અરજદારની ઉંમરના આધારે.
અમે અહીં જીવન વીમાના લાભની ગણતરી કરી રહ્યાં નથી. આપણે કહી શકીએ કે ઉપરની યોજનાઓમાં જીવન વીમો એકદમ મફત છે.
આ એક ટેક્ષ ફ્રી પ્રોડકટ છે તેથી NRI માટે તે શ્રેષ્ઠ અનુકૂળ યોજના છે કારણ કે તેમાં તેમને વર્ષો વર્ષ કોમ્પ્લાયન્સ કરવા પડતા નથી.
વધુ વિગત માટે અમોને સંપર્ક કરો.
👉 કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો
Mob. No. : +91 6358755770, +91 7043893388
Email: rm.insurance@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
આ વિગત તમો તમારા રસ ધરાવતા મિત્રો, સગાં-સંબધીઓ અને તમારા કોન્ટેકને શેર કરી શકો છો.
Disclaimer:
Insurance is a subject matter of solicitation.
Category: Insurance Services
વર્ષ ૨૦૨૦ માંથી મળેલ શિખ… “વીમાથી સુરક્ષિત રહો”, નવા વર્ષ ૨૦૨૧માં અમલ માં મુકવાનું ભૂલતા નહિ.
આપણને હંમેશા કહેવામાં આવ્યું છે કે જીવન, આરોગ્ય અને મિલકતનો વીમો હોવો ખુબજ જરૂરી છે. એ ૨૦૨૦ ના બનાવોથી સ્પષ્ટ પણે સંદેશ મળે છે કે “વિમાં થી સુરક્ષિત રહો”, નહીતો આવા બનાવો તમને જ નહિ પરંતુ તમારા પરિવાર ને પણ દુખી અને આર્થીક રીતે પાયમાલ કરી શકે છે. તમો બધાની જીંદગી અને મિલકત ને જોખમમાં મૂકી શકે છે. આમ આપણને ૨૦૨૧માં વીમો લેવાનું કાર્ય અમલ માં મુકવું જ રહ્યું.
અહી જુદા જુદા વીમાના પ્લાનની માહિતી આપેલ છે. દરેકે તેની જાણકારી લેવી જોઈએ અને પોતાની જરૂરિયાત પ્રમાણે ના વીમા લેવા જોઈએ:
➡️ જીવન વીમો:
ટર્મ પ્લાન:
ટર્મ પ્લાન દ્વારા નાની રકમનું પ્રીમીયમ ચૂકવી, મોટી રકમ નો જીવન વીમો લઇ શકાય છે. આ અનિશ્ચિતતા ના સમય માં દરેક કે જેની ઉપર કુટુંબની નાણાકીય જવાબદારી છે, તેને આ વીમો લઇ પોતાના કુટુંબને આર્થિક સલામતી આપવી જોઈએ.
યુલીપ પ્લાન:
કોઈએ પણ પોતાના કુટુંબને આર્થિક સલામતી આપવાનો આ એક સુંદર માર્ગ છે. આ પ્લાન હેઠળ ઘણા વિકલ્પો દ્વારા રોકાણ અને વિમાનો લાભ મેળવી શકાય છે. આ પ્લાનની એક આકર્ષક સગવડ એ છે કે જુદા જુદા વિકલ્પો માં ટેક્સ ચૂકવ્યા વગર ફંડ ટ્રાન્સ્ફર કરી શકાય છે. તે વિમિત વ્યક્તિ ની ગેર હાજરી માં તેના કુટુંબને એક મોટી રકમ પૂરી પાડે છે.
ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન:
તમારી રકમ, ખુબજ સરસ વળતર સાથે ઘણા બધા વિકલ્પો થી પરત મેળવવા માટેનો આ એક શ્રેષ્ઠ પ્લાન છે. આ પ્લાન દ્વારા આપ વીમાની સાથે સાથે લાંબા સમય સુધી ગેરેન્ટેડ ટેક્સ ફ્રી વળતર, પેન્શન સ્વરૂપે મેળવવા માટેનું આયોજન કરી શકો છો.
➡️ આરોગ્ય વીમો:
મેડીકલેઇમ પોલીસી:
વીતેલું વર્ષ આપણા નાજુક આરોગ્ય અંગેનો એક પાઠ શીખવાડી ગયુ. કોઈ પણ ગમે ત્યારે જીવલેણ રોગ માં સપડાઈ શકે છે. અને તે માટે દરેકને પોતાનો આરોગ્યનો વીમો હોવો જ જોઈએ.
મુસાફરી નો વીમો:
જો કોઈએ વિદેશ પ્રવાસ કર્યો હશે અને તે ત્યાં અટવાઈ ગયા હોય ત્યારે ઘર થી દુર વિદેશમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. પણ જો તેણે મુસાફરીનો વીમો લીધો હશે તો તેને ઘણી આર્થિક મદદ મળી હશે અને સુરક્ષિત લાગણી અનુભવી હશે. તેથી મુસાફરી કરો ત્યારે મુસાફરીનો વીમો લેવો ખુબજ જરૂરી છે.
ગ્રુપ આરોગ્યનો વીમો:
સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે બધી જ સંસ્થાએ, દરેક કર્મચારીનો આરોગ્યનો વીમો લેવો ફરજીયાત છે. ગ્રુપ આરોગ્યનો વીમો એ આ માટેનો એક યોગ્ય વિકલ્પ છે. તેના દ્વારા કોઈ સંસ્થા વ્યાજબી ખર્ચે સારો આરોગ્ય વીમો તેના કર્મચારીને પૂરો પાડી શકે છે.
➡️ સામાન્ય વિમાઓ:
વાહનોના વીમા:
પાછલા વર્ષમાં ટ્રાફિકના કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. વાહનોનો વીમો એ કાયદા દ્વારા ફરજીયાત કરવામાં આવેલ વીમો છે. જો આ વીમો ના લીધેલ હોય તો મોટી રકમનો દંડ ભરવો પડે છે. આ વીમા દ્વારા વીમો લેનાર તથા વાહન થી સામે વાળા વ્યક્તિ (થર્ડ પાર્ટી)ને થયેલ નુકશાન નું પણ વળતર મળી જાય છે.
આગ અને ભૂકંપ નો વીમો:
ગયા વર્ષમાં આગના ઘણા દુઃખદ બનાવો બન્યા હતા, લોકોને જાન માલ નું ખુબ નુકશાન વેઠવું પડ્યું હતું. તેનાથી દરેકે ખાસ શીખવું જોઈએ કે દરેક મિલકતનો આગ અને ભૂકંપ માટે નો વીમો અવશ્ય લેવો જ જોઈએ જેથી આવી નુકશાનીથી બચી શકાય. હમણાં હમણાં ભૂકંપના આંચકા પણ રોજ અનુભવાય છે. ગમે ત્યારે મોટો ભૂકંપ આવે તેની સંભાવના નકારી શકાય નહિ, તેથી તેનો વીમો હોવો પણ અત્યંત જરૂરી છે.
વ્યક્તિગત અકસ્માતનો વીમો:
અત્યારના આધુનિક યુગમાં અકસ્માતો ની સંભાવના અને સંખ્યા માં ખુબજ વધારો થયો છે. અન્યની ભૂલને કારણે કોઈને પણ અકસ્માત નો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક લોકોએ પોતાનો અકસ્માતનો વીમો લેવો જ જોઈએ.
કર્મચારીનો વળતરનો વીમો:
આ તકલીફ વાળા સમય માં દરેક કર્મચારી ની જવાબદારી તેના માલિકની બને છે. ભલે પછી તે નાની સંસ્થા હોય કે ઘરમાં કામ કરતા વ્યક્તિઓ. તેના માટે નો વીમો દરેક માલિકે લઈ રાખવો જરૂરી પણ છે. અને કાયદાથી ફરજીયાત પણ છે.
ઉપર મુજબની બાબતોને ધ્યાનમાં લઈને દરેકે પોતાની જરૂરિયાત પ્રમાણેના ઉપર દર્શાવેલ વીમા લેવાજ જોઈએ. આશુતોષ ઈન્સ્યોરન્સ સર્વિસીસ આ બધાજ વિમાઓની સેવા આપે છે. કોઈ પણ વીમા લેતા પહેલા એક વખત ચોક્કસ અમારો સંપર્ક કરવા વિનંતી છે.
અમે ઘણી કંપનીના વીમાના પ્લાન આપીએ છીએ, આ બધીજ કંપનીઓ ના જે જે પ્લાન છે તેની સાથે સરખામણી કરીને આપની જરૂરીયાત પ્રમાણે, ઓછા પ્રીમિયમે, સારામાં સારી કંપનીના અને સૌથી સારી વિશેષતા સાથેના વીમા પ્લાન આપશું.
તમારા માટેનો શ્રેષ્ઠ વિમાનો પ્લાન લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
Mob. No. : +91 6358755770, +91 7043893388
Email: rm.insurance@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.
Disclaimer:
Insurance is a subject matter of solicitation.
શું તમને એવા કોઈ ખર્ચ થયા છે જેમાં ઈન્સ્યોરન્સ કલેઈમ મળી શકે તેમ છે? તેની ખાતરી કરી લેશો.
ઈન્સ્યોરન્સ પોલીસી માં અમુક એવા લાભો પણ હોય છે જેનો સામાન્ય રીતે લોકો કલેઈમ કરતા નથી હોતા.
દાખલા તરીકે
હેલ્થ ઈન્સ્યોરન્સ:
◾મેડીકલ ચેક અપ ના ખર્ચ
◾નિષ્ણાંત ડોક્ટર ના બીજા અભિપ્રાયની સગવડ
◾રોજીન્દા રોકડ ખર્ચ માટેનું વળતર
મોટર ઈન્સ્યોરન્સ:
◾ટુ વ્હીલર વાહન માટે સાથે બેઠેલ વ્યક્તિનો વીમો
◾એન્જિન પ્રોટેક્ટર કવર છે જો કે અકસ્માત ન થયો હોય તો પણ.
વર્કમેન કોમ્પેન્સેસન ઇન્સ્યોરન્સ:
◾કર્મચારી કંપનીના કામ માટે મુસાફરી કરતા હોય અથવા
◾ઘરેથી કામની જગ્યા પર આવવાની મુસાફરી અથવા
◾કામના સ્થળ પરથી ઘરે જવા મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માત થાય તે પણ વર્કમેન કોમ્પેન્સેસન વીમામાં આવરી લઇ શકાય છે.
આકસ્મિક ઇન્સ્યોરન્સ:
◾કેટલાક આકસ્મિક વીમાના સારા પ્લાનમાં ફ્રેક્ચર સંબંધિત ઓપીડી સારવાર કવર પણ મળે છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ:
◾જો ફ્લાઇટ મોડી પડે, તો વળતર માટે કલેઈમ કરવા પાત્ર છે.
◾જો તમારું અકસ્માત થશે તો, તમારૂ જેની સાથે અકસ્માત થયું છે તેના કલેઈમની રકમ પણ વીમા કંપની ચૂકવશે.
આ પ્રકારની સુવિધાઓ માટે તમારી પોલીસીઓ તપાસો. તમે તમારી પોલીસીની સુવિધાઓને સમજવા માટે અમારો સંપર્ક પણ કરી શકો છો.
Contact us on:
Email: insurance@ashutoshfinserv.com
Mobile:: +91 63587 55770 / 70438 93388
👉 Before taking any insurance please contact us for better understanding.
Disclaimer:
Insurance is a subject matter of solicitation.
We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.
શું આપ ચોક્કસ (ફિક્સ્ડ) આવક માટેના રોકાણના આકર્ષક વિકલ્પની શોધમાં છો?
ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ…
ગેરેન્ટેડ ઇન્કમ ઈન્સ્યોરન્સ પ્લાન જેના થકી ગેરેંટેડ આવક આપતા ઘણા જુદા જુદા પ્લાન ઈન્સ્યોરન્સ કંપની ઓફર કરે છે, જેમકે:
૧. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને ૧૦ વર્ષ થી ૪૦ વર્ષ માંથી કોઈ પણ વર્ષ દરમ્યાન ગેરેંટેડ આવક સાથે તમારી રકમ પછી મેળવો.
૨. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને તમારી ઉમર જયારે ૯૯ વર્ષ ની થતી હોય ત્યાં સુધી દર વર્ષે એક આકર્ષક રકમ પરત મેળવો અને છેલ્લે તમે ભરેલા બધી જ રકમ એક સાથે પરત મેળવો. અહી ખાસ નોંધશો કે તમે હયાત નહિ હોવ તો પણ તમારા વારસદારને આ વાર્ષિક રકમ મળવાનું ચાલુ રહેશે.
૩. સિંગલ અથવા ૫ અથવા ૧૦ વર્ષ સુધી પ્રીમીયમ ચૂકવો અને જીવનભર દર વર્ષે એક આકર્ષક ટેક્સ ફ્રી આવક તમે જીવો ત્યાં સુધી મેળવો.
નિશ્ચિત વળતર : ૫.૦૪ થી ૫.૮૬૭% (ટેક્સ ફ્રી)
૩૦% ના દરે ટેક્સ ભરતા વ્યક્તિ માટે ખરેખરું વળતર : આશરે ૭.૩૩% થી ૮.૫૪૬%
આ ઉપરાંત જીવન વીમા નો લાભ તો મળે છે. તે તો ગણતરી માં લેતા જ નથી. તમે કહી શકો કે આ પ્લાનમાં જીવન વીમો સંપુર્ણ મફત મળે છે.
ટેક્સ ફ્રી ફિક્સ્ડ વળતર આપતો પ્લાન હોવાથી એનઆરઆઈ ને વર્ષો વર્ષ કોમ્પ્લાયન્સ કરવા પડતા નથી માટે તેઓ માટે ઉતમ પ્લાન છે.
તો સમજદારીથી વિચારો… અને ભારતના લાંબા સમયગાળાના ઇન્સ્યોરન્સ પ્લાન માં રોકાણ કરો કે જેમાં જીવનભર ચોક્કસ આવક સાથે જીવનવીમાં નો આકર્ષક વિકલ્પ મળે છે.
વધુ સમજણ માટે આ સાથે મોકલેલ JPG ફાઈલ જુઓ.
વધુ વિગત માટે અમોને સંપર્ક કરો.
કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો
Contact us on:
Mob. No. : +91 6358755770, +91 7043893388
Email: rm.insurance@ashutoshfinserv.com
Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.આ વિગત તમો તમારા રસ ધરાવતા મિત્રો, સગાં-સંબધીઓ અને તમારા કોન્ટેકને શેર કરી શકો છો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Disclaimer: Insurance is a subject matter of solicitation.
લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાનના લાભ, વિમાની રકમ, પ્રીમીયમની સરખામણી કરી તમારી જરૂરિયાત ને અનુરૂપ શ્રેષ્ઠ વિકલ્પ ખરીદો
◾ લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાન દ્વારા આપ નાના પ્રીમીયમે મોટી રકમના વિમાનો લાભ મેળવી શકો છો. ટર્મ પ્લાન એ લાઈફ ઈન્સ્યોરન્સનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
◾ તમે તમારા મૃત્યુ બાદ તમારા કુટુંબને એક મોટી રકમ અપાવી તમારા કુટુંબને નાણાકીય રક્ષણ પૂરું પાડી શકો છો.
◾ આ ટર્મ પ્લાન ૧૮-૬૫ વર્ષ ની કોઈપણ વ્યક્તિ લઇ શકે છે. વીમો લેવા માટે તેમની આવક, સ્વાસ્થ્યની સ્થીતી, હાલમાં ધરાવતા ચાલુ જીવન વિમાની રકમને ધ્યાનમાં લેવામાં આવે છે.
◾ કેટલા વર્ષ સુધી કવર મેળવવું અને કેટલા વર્ષ પ્રીમિયમ ભરવા તેની સુગમતા રહે છે. તે તમે તમારી જાતે નક્કી કરી શકો છો.
◾ ૧૮ વર્ષના વ્યક્તિને તેની ઉમર ૬૫ વર્ષની થાય ત્યાં સુધીનો ૧ કરોડનો ટર્મ પ્લાન, રોજના માત્ર રૂ. 24/-, ૩૦ વર્ષની વ્યક્તિ માટે ૧ કરોડનો ટર્મ પ્લાન માત્ર રૂ. ૩૨/- અને ૪૦ વર્ષની વ્યક્તિ માટે ૧ કરોડનો ટર્મ પ્લાન માત્ર રૂ. ૫૦/- ભરીને લઇ શકાય છે.
◾ જો કોઈને તમાકું કે કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય તો તેમના માટે પ્રીમિયમમાં ફાયદો મેળવી શકાય છે.
◾ સ્ત્રીઓ માટે પુરુષ કરતા ઓછા પ્રીમીયમે ટર્મ પ્લાન લઇ શકાય છે.
◾ પોલિસી ટર્મ પુરી થયાં બાદ તમે તમારા ભરેલા બધા જ પ્રીમિયમ પાછા મેળવી શકો તેવો વિકલ્પ પણ તમે પસંદ કરી શકો છો.
◾ તમે વધારાના રાઈડર જેવા કે આકસ્મિક મૃત્યુ ના ફાયદાવાળું રાઈડર, ગંભીર બીમારીઓ થાય ત્યારે એક લંબ-સમ રકમ વાળું રાઈડર પણ પસંદ કરી શકો છો.
◾ તમે કલમ 80(C) હેઠળ ટેક્ષનો બેનિફિટ પણ મેળવી શકો છો.
◾ અમે ઘણી કંપનીના ઈન્સ્યોરન્સના ટર્મ પ્લાન આપીએ છીએ, આ બધીજ કંપનીઓ ના જે જે પ્લાન છે તેની સાથે સરખામણી કરીને આપની જરૂરીયાત પ્રમાણે, ઓછા પ્રીમિયમે, સારામાં સારી કંપનીના અને સૌથી સારી વિશેષતા સાથેના ઈન્સ્યોરન્સ પ્લાન આપશું. તમારા માટેનો શ્રેષ્ઠ વિમાનો પ્લાન લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
Mob. No. : +91 6358755770, +91 7043893388
Email: rm.insurance@ashutoshfinserv.com
Follow us using Ashutoshfinserv on Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
તો ખાસ જાણશો કે સરકારે દરેક વ્યવસાયિક માટે તેના દરેક કર્મચારી નો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ફરજીયાત કરેલ છે.
વ્યાજબી રકમથી કર્મચારી માટે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો સલાહ ભર્યું છે. હાલ વિવિધ ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘણા સારા ફાયદા મળે છે અને COVID-19 (કોરોના વાઇરસ) ની માંદગી પણ કવર કરે છે.
તો ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ ના બેસ્ટ ક્વૉટેશન માટે અમારો સંપર્ક કરશો.
આભાર
આપને ઘરે બેઠા વીમા ક્વોટેશન અને સલાહ આપવામાં આવશે. જરૂર હશે તો અમે આપને વિડીયો કોલ પર સંપર્ક કરી શકીશું.
Ashutosh Insurance Services
Insurance for your Life, Health and Assets
Email : insurance@ashutoshfinserv.com.
Mo. : +919725219090
A Division of
ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
- Investments •Insurance •Income Tax & EstatePlanning •NRI Services
શું આપને ફિક્સ્ડ ડીપોઝીટ આપના ભવિષ્ય માટે સૌથી સારો વિકલ્પ લાગે છે? તો લાંબા સમય સુધી ચોક્કસ (ફિક્સ્ડ) વળતર આપે તેવા વિકલ્પમાં રોકાણ કરવું જોઇએ.
એવું જોવામાં આવ્યું છે કે દર ૧૦ વર્ષે વ્યાજના દર માં ૩% નો ઘટાડો થાય છે
1989 16%
1999 13%
2009 10%
2019 6%
2029 ?
તો ૨૦૨૯ની સાલમાં શું હશે?
કદાચ 3% !
અને ૨૦૩૯ની સાલમાં શું હશે?
કદાચ ૦% !
(ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલેન્ડ, સ્પેન માં ૦% વ્યાજ દર છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ અને જાપાન માં નેગેટિવ વ્યાજના દર છે.)
તો હોશિયારીથી વિચારો… અને ભારતના સૌથી લાંબા સમયગાળા વાળા ટાટાના GRIP ઇન્સ્યોરન્સ પ્લાન માં રોકાણ કરો. કે જેમાં જીવનભર ચોક્કસ આવક સાથે જીવનવીમાં નો વિકલ્પ મળે છે.
વળતર (YTM) : ૫.૦૪ થી ૫.૫૫% (ટેક્સ ફ્રી વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે)
૩૦% ના દરે ટેક્સ ભરતા વ્યક્તિ માટે નેટ વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે વળતર : આશરે ૬.૮% થી ૭.૪૯%
૧૦,૧૫,૨૦ વર્ષ માટે પણ આવા સારા વળતર આપતાં પ્લાન ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે અમોને સંપર્ક કરો.
Ashutosh Insurance Services
Insurance for your Life, Health and Assets
Email : insurance@ashutoshfinserv.com.
Mo. : +919725219090
A Division of
ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
- Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services