Categories
View Blogs in Gujarati Insurance Services

શું તમને એવા કોઈ ખર્ચ થયા છે જેમાં ઈન્સ્યોરન્સ કલેઈમ મળી શકે તેમ છે? તેની ખાતરી કરી લેશો.

શું તમને એવા કોઈ ખર્ચ થયા છે જેમાં ઈન્સ્યોરન્સ કલેઈમ મળી શકે તેમ છે? તેની ખાતરી કરી લેશો.
ઈન્સ્યોરન્સ પોલીસી માં અમુક એવા લાભો પણ હોય છે જેનો સામાન્ય રીતે લોકો કલેઈમ કરતા નથી હોતા.
દાખલા તરીકે
હેલ્થ ઈન્સ્યોરન્સ:
◾મેડીકલ ચેક અપ ના ખર્ચ
◾નિષ્ણાંત ડોક્ટર ના બીજા અભિપ્રાયની સગવડ
◾રોજીન્દા રોકડ ખર્ચ માટેનું વળતર
મોટર ઈન્સ્યોરન્સ:
◾ટુ વ્હીલર વાહન માટે સાથે બેઠેલ વ્યક્તિનો વીમો
◾એન્જિન પ્રોટેક્ટર કવર છે જો કે અકસ્માત ન થયો હોય તો પણ.
વર્કમેન કોમ્પેન્સેસન ઇન્સ્યોરન્સ:
◾કર્મચારી કંપનીના કામ માટે મુસાફરી કરતા હોય અથવા
◾ઘરેથી કામની જગ્યા પર આવવાની મુસાફરી અથવા
◾કામના સ્થળ પરથી ઘરે જવા મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માત થાય તે પણ વર્કમેન કોમ્પેન્સેસન વીમામાં આવરી લઇ શકાય છે.
આકસ્મિક ઇન્સ્યોરન્સ:
◾કેટલાક આકસ્મિક વીમાના સારા પ્લાનમાં ફ્રેક્ચર સંબંધિત ઓપીડી સારવાર કવર પણ મળે છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ:
◾જો ફ્લાઇટ મોડી પડે, તો વળતર માટે કલેઈમ કરવા પાત્ર છે.
◾જો તમારું અકસ્માત થશે તો, તમારૂ જેની સાથે અકસ્માત થયું છે તેના કલેઈમની રકમ પણ વીમા કંપની ચૂકવશે.
આ પ્રકારની સુવિધાઓ માટે તમારી પોલીસીઓ તપાસો. તમે તમારી પોલીસીની સુવિધાઓને સમજવા માટે અમારો સંપર્ક પણ કરી શકો છો.
Contact us on:
Email: insurance@ashutoshfinserv.com
Mobile:: +91 63587 55770 / 70438 93388
👉 Before taking any insurance please contact us for better understanding.
Disclaimer:
Insurance is a subject matter of solicitation.
We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.

Categories
Insurance Services

Have You Incurred Any Expenses; Which Could Be Claimed Under Any Insurance Policy?

HAVE YOU INCURRED ANY EXPENSES; WHICH COULD BE CLAIMED UNDER ANY INSURANCE POLICY? CHECK UP TO MAKE SURE; THE EXPENSES COULD BE ELIGIBLE FOR CLAIM. Some of the features for which normally people don’t claim from their insurance policies. For example Health Insurance: ◾Expenditure on medical checkup. ◾Second opinion of an expert Doctor. ◾Daily cash expenses over and above medical expenses, for ‘Add on’ which may help to get the full claim amount. Motor Insurance: ◾Passenger insurance for two wheeler. ◾Engine protector benefit is allowed although accident has not happened. Workman Compensation Insurance: ◾Workman compensation insurance also covers accidental insurance while employee is travelling for the company work or ◾Travelling to come to the work place from home or ◾Travelling to go to home from work place. Personal Accident Insurance: ◾Fracture related OPD treatment is allowed under some good personal accident insurance plans. Travel Insurance: ◾If flight gets delayed, one is eligible to claim for compensation. ◾If you meet with accident, insurance company can pay for the liability of opposite party’s claim amount. Check your policies for these types of features. You can also consult us to understand your policy features. Contact us on: Email: insurance@ashutoshfinserv.com Mobile:: +91 63587 55770 / 70438 93388 Before taking any insurance please contact us for better understanding. Disclaimer: Insurance is a subject matter of solicitation. Please forward this message to your friends, relatives and contacts who could be interested. We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.
Categories
Investment Services

Golden Rules Of Personal Financial Management

We are sharing 9 golden rules of personal financial management relevant today that can considerably improve your complete financial well-being, making you financially independent and prepared for your future.
  1. THE 50-30-20 RULE:
This is a ratio which says how much you should spend from your monthly income on fixed expenses such as rent, household expenses, etc. (50%), discretionary expenses such as eating out, shopping, entertainment, etc. (30%), and minimum savings & investments (20%). This ratio is ideal at the start of your working life. As your income grows, you should gradually flip your savings from 20% to 30%. As you age and your fixed expenses fall, your savings ratio should move from 30% to 50%, helping you secure your retirement.
  1. THE 20x INSURANCE COVER RULE:
If you are buying a Life Insurance Policy (LIP), make sure that your sum assured can take care of your family’s income needs for the long term. The sum assured should be at least 20 times your current annual income, or more if you can afford it.
  1. PAY YOURSELF 10% RULE:
You are in debt to your future self. Make sure you clear this debt on priority each month without fail. Your retired self depends on you for his income. You should invest at least 10% of your monthly income in long-term investments such as equity mutual fund SIPs (Systematic Investment Plans) in order to secure your retirement. If you plan to retire early, invest more than 10% in such long-term investments.
  1. THE 3x EMERGENCY FUND RULE:
You must always own an emergency fund that’s at least 3 times your current monthly income. That’s the bare minimum. You can go up to six months and keep building if you feel the need to do so. This fund will keep you remain financially stable in emergencies such as pandemic, loss of employment, urgent travel, health emergencies, etc.
  1. THE 6% RISK-FREE RETURN RULE:
The rate of return in SBI five-year term deposits is 5.4% (taxable) and on tax-free bonds issued by government owned companies is 4.5% (tax-free). This can be the safest possible investment considered as the risk-free rate of return today in India. Before you make any long-term investment, ask yourself: Will it pay you at least the above-mentioned returns? If not, reconsider your decision to invest. If your investment cannot beat the risk-free rate of return, then it may not be worth your while.
  1. THE 3% RENTAL YIELD RULE:
A property you own should generate an annual rental yield of at least three per cent of the property purchase cost. For example, if property costs Rs 50 lakh, your annual rent should be at least Rs 1.5 lakh. This is a loosely applied thumb rule which can be used as a point of reference, while the actual rental yields may vary wildly from one location to another.
  1. THE 30% CREDIT LIMIT RULE:
Try to keep your credit utilization ratio (the percentage of your credit limit you are using) to 30% for any month. For example, if your credit card limit is Rs 1 lakh, try to limit your credit card spending to Rs 30,000, which is 30% of the credit available. This will also help improve your credit score.
  1. THE 20% HOME BUYING RULE:
Any time you buy a property, you are going to pay at least 20% of the property cost from your own pocket. Banks will typically finance up to 80-85% of the property purchase value, while you may need to fork out 20-30% more of it for the costs of stamp duty & registration, furnishing& repairs, etc.
  1. THE 40% EMI RULE:
All your Equated Monthly Installment (EMI) combined from all borrowings should ideally be not more than 40 % of your take-home income. For example, if your take-home pay is Rs 50,000, your combined EMIs should ideally be Rs 20,000. Crossing this limit may strain your finances, lower your savings, and run the risk of defaulting on your EMIs. These are rules of thumb — the most basic guidelines to better manage your money in the current times. Depending on the market scenario and your life stage, income level, life priorities, financial backing, risk appetite, etc. you may have to revisit and fine-tune these rules to achieve the best results. CONCLUSION: These are rules of thumb — the most basic guidelines to better manage your money in the current times. Depending on the market scenario and your life stage, income level, life priorities, financial backing, risk appetite, etc. you may have to revisit and fine-tune these rules to achieve the best results. For any further details, Contact us: Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

વ્યક્તિગત નાણાંકીય બાબતો માટેના નવ સુવર્ણ નિયમોની ભેટ, જે તમારા જીવનને બદલી શકે છે.

શુભ લાભ પાંચમ- વ્યક્તિગત નાણાંકીય બાબતો માટેના નવ સુવર્ણ નિયમોની ભેટ, જે તમારા જીવનને બદલી શકે છે. લાભપંચમના આ શુભ દિવસે, અમે આજે વ્યક્તિગત નાણાંકીય સંચાલન માટેના ૯ સુવર્ણ નિયમો આપની સાથે શેર કરી રહ્યાં છીએ જે તમારી નાણાંકીય સુખાકારીમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે અને તમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવે છે અને તમારા ભવિષ્ય માટે તૈયાર કરે છે. આ સુવર્ણ નિયમો માટેની લિંક નીચે મુજબ છે અને આ સાથે પીડીએફ ફાઈલ પણ મોકલેલ છે. https://www.ashutoshfinserv.com/2020/11/19/golden-rules-of-personal-financial-management/ વધારે માહિતી માટે: સંપર્ક કરો: મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેલ : info@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
NRI Services

Importance Of An Overseas Citizen Of India (OCI) Card For An Non-Resident Indian (NRI)

IMPORTANCE OF AN OVERSEAS CITIZEN OF INDIA (OCI) CARD FOR AN NON-RESIDENT INDIAN (NRI) ➡️ What is an Overseas Citizen of India (OCI) Card? 🔳 Overseas Citizen of India (OCI) Card is a form of immigration status permitting a foreign citizen of Indian origin to have meaningful connection with the Republic of India indefinitely. 🔳 An NRI must register as Overseas Citizen of India Cardholder under section 7A of the Citizenship Act, 1955 to become an OCI. ➡️ Why is it important to have an OCI Card for an NRI? 1. An OCI Card enables a person multiple entry, multi-purpose life long visa to visit India. 2. It is mandatory for an NRI to have an OCI Card as per the Foreign Exchange Management (Non-debt Instruments) Rules, 2019 to: a. Acquire any immovable property in India as per Chapter IX of the NDI Rules, 2019. b. Invest in shares of any Indian company or any mutual funds or other securities permitted for NRIs as per Schedule III & IV of the NDI Rules, 2019. c. Start a business in India in form of a proprietorship or partnership firm as per Schedule IV & VI of the NDI Rules, 2019. ➡️ How to register oneself as a OCI cardholder? 🔳 Applications for OCI can only be made online at www.ociservices.gov.in. 🔳 A person making an application is required to submit a photograph, along with application fee and several identification documents to prove the eligibility criteria. 🔳 It is mandatory to make fresh application for OCI Card on issuance of new passport in certain cases. ➡️ Conclusion 🔳 Holding an OCI Card is a must to engage in any meaningful financial transactions in India. 🔳 Several NRIs are unaware of this important provision. For further details, contact us: Ashutosh NRI Services Mobile: +91 70435 93388 / 70430 88859 Email: nris2@ashutoshfinserv.com / nris1@ashutoshfinserv.com We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.
Categories
View Blogs in Gujarati

આ દિવાળીમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરો અને ત્રણ પ્રકારના લાભ મેળવો

આ દિવાળીમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરો અને ત્રણ પ્રકારના લાભ મેળવો ➡️ શું સોનામાં રોકાણ કરવું યોગ્ય છે? 🔳 છેલ્લું વર્ષ (સંવત ૨૦૭૬) માં, સોનાએ અન્ય તમામ મિલકતોની સરખામણીમાં સવિશેષ વળતર આપ્યું છે. 🔳 વર્ષ ૨૦૦૮ ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન આ જ વલણ જોવા મળ્યું હતું. 🔳 આ એ હકીકતને સાબિત કરે છે કે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ માટે રોકાણ ફાળવ્યા પછી નાણાંકીય બજારોમાં આવા અનિશ્ચિત સમયમાં સોનામાં કરેલ અમુક રોકાણ રક્ષકનું કાર્ય કરી શકે છે. ➡️ સોવેરિઅન ગોલ્ડ બોન્ડ (SGB) માં રોકાણ કરવાથી નીચે મુજબના ત્રણ પ્રકાર ના ફાયદા થાય છે. 🔳 સોના માં ખરીદ અને વેચાણ સમયે લાગતા ભાવ ફેર અને જી. એસ. ટી.ની બચત. 🔳 સોનામાં રોકાણ ની સાથો-સાથ રોકાણની રકમ પર વાર્ષિક ૨.૫% લેખે વ્યાજની આવક. 🔳 પાકતી મુદત સુધી બોન્ડ્સ ધારણ કરેલ હશે તો કોઈ પણ પ્રકાર નો કેપિટલ ગેઇન ટેક્સ નહિ. ➡️ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સોવેરિયન ગોલ્ડ બોન્ડ યોજનાની સિરીઝ –VIII માં રોકાણ કરો. 🔳 તા. ૯ નવેમ્બર ૨૦૨૦ થી ૧૩ નવેમ્બર ૨૦૨૦ સુધી ઉપલબ્ધ છે. 🔳 સોના ના એક ગ્રામ ના ગુણાંકમાં રોકાણ ની તક. 🔳 ૧૦ ગ્રામ સોનાનો હાલનો બજારભાવ રૂ. ૫૨૪૨૦/- છે.(તા. ૦૯/૧૧/૨૦૨૦ ના રોજ) 🔳 સોવેરિયન ગોલ્ડ બોન્ડની યોજના હેઠળ આ બોન્ડ હાલમાં રૂ.૫૧,૨૭૦/- (૫૧૭૭૦-૫૦૦ ડિસ્કાઉન્ટ)ના ભાવે ઉપલબ્ધ છે. 🔳 સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ યોજના થકી સોનાની ખરીદી કરવામાં આવે તો રૂ.૧૧૫૦/- નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો થઇ શકે છે. 🔳 સમયગાળો : રોકાણ ની પાકવાની મુદત ૮ વર્ષ, પરંતુ ૫ વર્ષ બાદ પ્રિમેચ્યોર ઉપાડ શક્ય. ➡️ ટેક્સ ની જોગવાઈઓ 🔳 સોવેરિઅન ગોલ્ડ બોન્ડ (SGB) પર મળતું વ્યાજ કરપાત્ર છે. 🔳 પાકતી મુદતે (૮ વર્ષ પછી) મળતી રકમ (કેપિટલ એપ્રિસિએશન)સંપૂર્ણ પણે ટેક્સ ફ્રી. 🔳 ૩ વર્ષ સુધીની મુદત દરમિયાન કરવામાં આવતા વેચાણ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને ત્યાર બાદ (એટલે કે 3 વર્ષ બાદ પરંતુ ૮ વર્ષ પહેલા) કરવામાં આવતા વેચાણ પર ઈન્ડેક્સેસન ના લાભ સાથે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. ➡️ સોનામાં રોકાણ કરવાની નવા યુગની પદ્ધતિ સાથે આ દિવાળીની ઉજવણી કરો! સોવેરિઅન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે અમને ફોન કરો. વધારે માહિતી માટે: સંપર્ક કરો: મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેલ : relationship@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
Investment Services

Invest In Sovereign Gold Bonds (SGB) This Diwali And Enjoy Triple Advantages

 INVEST IN SOVEREIGN GOLD BONDS (SGB) THIS DIWALI AND ENJOY TRIPLE ADVANTAGES. ➡️ IS IT WORTHWHILE TO INVEST IN GOLD? 🔳 In the last year (Samvat 2076), gold has delivered extraordinary returns outperforming all other asset classes. 🔳 The same trend was witnessed during the global financial crisis in 2008. 🔳 This proves the fact that after allocating investments towards Equity & Fixed Income, certain allocation towards gold can act as a shield during such uncertain times in financial markets. ➡️ THE TRIPLE ADVANTAGES OF INVESTMENT IN SOVEREIGN GOLD BONDS ARE: 🔳 Investment in Gold without any levy of GST and rate difference on buying & selling. 🔳 Interest income @ 2.5% p.a. on the value of investment in Gold. 🔳 Tax Free gain on investment in Gold when bonds held till maturity. ➡️ INVEST IN SERIES VIII OF THE SOVEREIGN GOLD BOND SCHEME OF THE RESERVE BANK OF INDIA: 🔳 From 9th Nov 2020 to 13th Nov 2020. 🔳 Available in the multiples of 1 gms. 🔳 The current market price (as on 9/11/20) of 10 gms gold is Rs. 52420. 🔳 Such Bonds are available at the rate of Rs. 51,270/- (Rs. 51,770 – Rs. 500 Discount) under the Sovereign Gold Bond Scheme. 🔳 There is a Direct benefit of Rs. 1150 per 10 gms of gold purchase through Sovereign Gold Bonds route. 🔳 Tenure: Original tenure 8 years, with an option to exit after the 5th year. ➡️ TAXATION PROVISIONS 🔳 Interest income on the Sovereign Gold Bonds is taxable. 🔳 Appreciation (Capital gain) of the amount received on maturity (after 8 years) is tax free. 🔳 Capital Gains on sale in the market are liable to Short Term Capital Gain (on holding below 3 years) & Long term Capital Gain with indexation benefit (on holding above 3 years). ➡️ CELEBRATE THIS DIWALI WITH THE NEW AGE METHOD OF INVESTING IN GOLD! JUST CALL US TO INVEST IN SOVEREIGN GOLD BONDS. For any further details, Contact us: Mobile: +91 85112 20205 / 93773 35959 Email: relationship@ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook, Instagram , Youtube , Twitter & LinkedIn to receive all the latest information from finance world.. We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms
Categories
View Blogs in Gujarati Insurance Services

ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ…

શું આપ ચોક્કસ (ફિક્સ્ડ) આવક માટેના રોકાણના આકર્ષક વિકલ્પની શોધમાં છો? ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ… ગેરેન્ટેડ ઇન્કમ ઈન્સ્યોરન્સ પ્લાન જેના થકી ગેરેંટેડ આવક આપતા ઘણા જુદા જુદા પ્લાન ઈન્સ્યોરન્સ કંપની ઓફર કરે છે, જેમકે: ૧. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને ૧૦ વર્ષ થી ૪૦ વર્ષ માંથી કોઈ પણ વર્ષ દરમ્યાન ગેરેંટેડ આવક સાથે તમારી રકમ પછી મેળવો. ૨. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને તમારી ઉમર જયારે ૯૯ વર્ષ ની થતી હોય ત્યાં સુધી દર વર્ષે એક આકર્ષક રકમ પરત મેળવો અને છેલ્લે તમે ભરેલા બધી જ રકમ એક સાથે પરત મેળવો. અહી ખાસ નોંધશો કે તમે હયાત નહિ હોવ તો પણ તમારા વારસદારને આ વાર્ષિક રકમ મળવાનું ચાલુ રહેશે. ૩. સિંગલ અથવા ૫ અથવા ૧૦ વર્ષ સુધી પ્રીમીયમ ચૂકવો અને જીવનભર દર વર્ષે એક આકર્ષક ટેક્સ ફ્રી આવક તમે જીવો ત્યાં સુધી મેળવો. નિશ્ચિત વળતર : ૫.૦૪ થી ૫.૮૬૭% (ટેક્સ ફ્રી) ૩૦% ના દરે ટેક્સ ભરતા વ્યક્તિ માટે ખરેખરું વળતર : આશરે ૭.૩૩% થી ૮.૫૪૬% આ ઉપરાંત જીવન વીમા નો લાભ તો મળે છે. તે તો ગણતરી માં લેતા જ નથી. તમે કહી શકો કે આ પ્લાનમાં જીવન વીમો સંપુર્ણ મફત મળે છે. ટેક્સ ફ્રી ફિક્સ્ડ વળતર આપતો પ્લાન હોવાથી એનઆરઆઈ ને વર્ષો વર્ષ કોમ્પ્લાયન્સ કરવા પડતા નથી માટે તેઓ માટે ઉતમ પ્લાન છે. તો સમજદારીથી વિચારો… અને ભારતના લાંબા સમયગાળાના ઇન્સ્યોરન્સ પ્લાન માં રોકાણ કરો કે જેમાં જીવનભર ચોક્કસ આવક સાથે જીવનવીમાં નો આકર્ષક વિકલ્પ મળે છે. વધુ સમજણ માટે આ સાથે મોકલેલ JPG ફાઈલ જુઓ. વધુ વિગત માટે અમોને સંપર્ક કરો. કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો Contact us on: Mob. No. : +91 6358755770, +91 7043893388 Email: rm.insurance@ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.આ વિગત તમો તમારા રસ ધરાવતા મિત્રો, સગાં-સંબધીઓ અને તમારા કોન્ટેકને શેર કરી શકો છો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ. Disclaimer: Insurance is a subject matter of solicitation.
Categories
Insurance Services

An Attractive Option Comparable To Fixed Deposit, Tax Free Bonds, Perpetual Bond Investments.

ARE YOU LOOKING FOR A FIXED INCOME INVESTMENT OPTION? An attractive option comparable to Fixed Deposit, Tax Free Bonds, Perpetual Bond, etc.. GUARANTEED INCOME INSURANCE PLAN from different Insurance companies offer many plans suitable for you like : 1. You pay for 5,6,8,10,12,etc years and get lump sum amount back with guaranteed income at 10 years to 40 years. 2. You pay for 5,6,8,10,12, etc years and get an attractive income back guaranteed every year till your age of 99 years and also get back full amount which you paid via yearly premium. Please note that you or your nominee is confirmed to receive yearly payment till this period of time. 3. You pay for single or 5 or 10 premiums and get lifelong guaranteed tax free income every year. Assured Income : 5.04 to 5.867% (Tax Free). Effective return for 31.2% tax paying individual: Approx 7.33% to 8.546%. WE ARE NOT COUNTING THE BENEFIT OF LIFE INSURANCE HERE. You can say Life Insurance in the above plans is FREE. This is a tax free income product so it is the best suited plan for NRIs as there is no need to bother for yearly compliances. Think Smartly – INVEST IN INDIA’S ONE OF THE LONGEST DURATION guaranteed income cum Insurance option. Please refer JPG file attached herewith for better understand. For more details please contact us. Before taking any insurance please contact us for better understanding Mob. No. : +91 6358755770, +91 7043893388 Email: rm.insurance@ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin. We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms. Disclaimer: Insurance is a subject matter of solicitation.