૧. બેન્કની ફિક્સડ ડિપોઝિટની સરખામણીમાં એજ પ્રકારના રોકાણનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે?
૨. બેન્કની ફિક્સડ ડિપોઝિટમાં રોકાણ કર્યું છે? તો તેના જેટલું જ સલામત અને તેના કરતા વધારે વળતરની ફિક્સડ ડિપોઝિટનો વિકલ્પ .
3. મ્યુચ્યુલ ફંડના હાયબ્રીડ ફંડમાં ઇકવીટી + ફિક્સડ ઈનકમ (ડેટ) + ઈન્ક્મટેક્સમાં બચતના લાભનો ત્રિવેણી સંગમ.
૪ . મ્યુચ્યુલ દ્વારા ઓફર કરવામાં આવતા નિશ્ચિત આવક માટે બોન્ડ, ગર્વમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતા ડેટ ફંડ.
૫. મ્યુચ્યુલ ફંડ દ્વારા રજુ કરવામાં ફિક્સડ મેચ્યોરિટી પ્લાન્સ (એફ.એમ.પી.).
૬. બજારમાં ઉપલબ્ધ ટેક્સ ફ્રી બોન્ડ્ઝમાં રોકાણ.