Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

આઇપીઓ પહેલા ટોચની ભારતીય કંપનીઓના અનલિસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ પર નવીનતમ સમાચાર

રિલાયન્સ રિટેલ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ ના અનલિસ્ટેડ સ્ટોક સાથે જોડાયેલ પીડીએફમાં નવીનતમ સમાચાર શેર કરવામાં અમને આનંદ થાય છે.
ટોપ ક્લાસ ભારતીય કંપનીઓનો અનલિસ્ટેડ સ્ટોક ખરીદવા માટે કૃપા કરીને અમારા સંપર્ક કરો. અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ એ IPO પહેલા ફાળવણી મેળવવાની તક છે જે વર્તમાન સમયમાં વધારે પડતું સબસ્ક્રાઇબ થાય છે.
અનલિસ્ટેડ શેરોમાં રોકાણ વિશે બધું સમજવા માટે અમારી યુટ્યુબ ચેનલ ની મુલાકાત લો જે નીચેના પાસાઓને આવરી લેશે.
આપણે અનલિસ્ટેડ શેરોમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
✅ અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કેવી રીતે કરવું?
✅ કયા પ્રકારના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવું જોઈએ?
✅ અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવા માટેના નીતિ નિયમો અને કરપાત્રતા
આ સાથે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઉપરોકત વીષય પર આપવામાં આવેલા માહિતીપ્રદ પ્રેઝન્ટેશનની યુ-ટ્યુબ લીંક આ સાથે આપને મોકલેલ છે.
ગુજરાતી ભાષા પર વિડિઓ:
https://www.youtube.com/watch?v=8nGYA2tAT84
ઇંગલિશ ભાષા પર વિડિઓ:
https://www.youtube.com/watch?v=-n3CY-xdrHA
આયોજક:
આશુતોષ ફાયનાન્સિઅલ સર્વિસીઝ પ્રા. લી.
•રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ
www.ashutoshfinserv.com
સંપર્ક કરો: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯, ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઇમેઇલ: vrm@ashutoshfinserv.com
આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો.
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. અનલિસ્ટેડ શેરોમાં રોકાણ બજારના જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા સ્કીમ સંબધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા.

Categories
View Blogs in English Investment Services

LATEST NEWS ON INVESTMENT IN UNLISTED STOCKS OF TOP INDIAN COMPANIES BEFORE IPO

We are pleased to share the latest news in the attached PDF on the unlisted stock of Reliance Retail Ltd and National Stock Exchange Ltd. Please be in touch with us to buy unlisted stock of top class Indian companies. Investment in unlisted companies is an opportunity to obtain allotment before the IPO which in present times gets oversubscribed heavily. In order to understand everything about investment in unlisted stocks visit our Youtube presentation which will cover the following aspects : ✅ Why should we invest in unlisted stocks? ✅ How to invest in unlisted stocks? ✅ Which unlisted stocks to invest in? ✅ Regulatory & Tax aspects of investing in unlisted stocks Links of video In English language: https://www.youtube.com/watch?v=-n3CY-xdrHA&t=1s In Gujarati language: https://www.youtube.com/watch?v=8nGYA2tAT84&t=117s Please feel free to contact us for buying the Unlisted Stocks: Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com Ashutosh Investment Services A service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services www.ashutoshfinserv.com Please forward this message to your friends, relatives and contacts who could be interested. Follow us using Ashutoshfinserv at Facebook, Instagram , Youtube , Twitter & Linkedin to receive all the latest information from finance world. Disclaimer: We do not intend to provide any investment advice through the above message. It is a knowledge-sharing exercise in good faith.Investments are subject to market risks. Please read all the related offer documents carefully.
Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

સોનાના બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ થતી સિરીઝમાં લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની ઉત્તમ તક

૨૦૨૧-૨૨ ની નવી સીરીઝ – ભાગ-૦૪ હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૭,૮૬૩/- PM ૦૯/૦૭/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૭,૫૭૦/- (રૂ. ૪૮,૦૭૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૨૯૩ (૪૭,૮૬૩- ૪૭,૫૭૦) નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૧૬ જુલાઈ ૨૦૨૧ સુધીજ લાગુ રહેશે. ✅ સિરીઝ –IV તા. ૧૨ જુલાઈ ૨૦૨૧ થી , ૧૬ જુલાઈ ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે. ✅ પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે. ✅ ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ ✅ વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે. ✅ સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે. ✅ કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. આ તક નો અચુક લાભ લેશો.તક ચુકી જાવ તો પણ ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે. Ashutosh Investment Services A Service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો. ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
View Blogs in English Investment Services

GREAT OPPORTUNITY TO INVEST IN DIGITAL GOLD BONDS LAUNCHED BY RESERVE BANK OF INDIA AT A PRICE LOWER THAN THE MARKET PRICE OF GOLD.

FRESH SERIES OF 2021-22 – TRANCHE 04 At Present, the market price of 10 gms. of Gold is Rs. 47,863/- PM as on 9th july, 2021 and instead the Reserve Bank of India has came up with a series of schemes offering 10 gms. Gold Bonds at the rate of Rs. 47,570/- with (Rs. 48,070-Rs.500 Discount) under the Sovereign Gold Bond Scheme. Direct benefit of Rs. 293 (47,863-47,570) per 10 gms. This Gold Bond Scheme close on 16th July, 2021 which means that the offer will only be applicable till 16th July, 2021. ✅ Series III available from 12th July 2021 to 16th July, 2021. ✅ Available in the multiples of 1 gms. ✅ Rs. 50 per 1 gms discount on online purchase. ✅ Eligible Interest rate of 2.5% p.a. paid on semi-annually basis. ✅ Tenure: 8 years (Early withdrawal allowed from 5th year). ✅ Trade-able on the Stock Exchange. ✅ Taxation: ➡️ Interest on these Sovereign Gold Bond is taxable. ➡️ Appreciation (Capital gain) of the amount received on redemption (after 8 years) is tax free. ➡️ Capital Gains on sale in the market is liable to Short Term Capital Gain (on holding below 3 years), Long term Capital Gain with indexation benefit applicable after holding above 3 years. 📌 GRAB THE OPPORTUNITY!IF YOU MISS THE OPPORTUNITY DON’T WORRY! All series of Sovereign Gold Bonds are AVAILABLE with ASHUTOSH INVESTMENT SERVICES for sale. Ashutosh Investment Services A Service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com You can share the details to your Friends, Relatives and Contacts who could be INTERESTED. Disclaimer: We do not intend to provide any investment advice in any manner through the above message. It is only a knowledge-sharing exercise in good faith. Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
Income Tax And Estate Planning Services View Blogs in Gujarati

મૃત્યુ અથવા મેચ્યોરીટી પર મળતી જીવન વીમાની રકમની કરપાત્રતા

શું ભારતમાં તમામ જીવન વીમા પોલીસીમાંથી મળેલ રકમ કરમુકત છે? વીમા પોલીસી હેઠળ પ્રાપ્ત કોઈપણ રકમની કરપાત્રતા આવકવેરા કાયદાની કલમ 10 (10 ડી) દ્વારા નક્કી કરવામાં આવે છે. જેનો સારાંશ નીચે મુજબ આપી શકાય: ▶️ જ્યારે વીમાધારકનું મૃત્યુ થાય તેવી સ્થિતિમાં નોમીનીને વીમા પોલીસી રકમ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે? ✅ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કોઈ પણ જીવન વીમા પોલીસી ની રકમ કે જે નોમીનીને (લાભકર્તા) પ્રાપ્ત થતી હોય તેમાં ચૂકવેલ પ્રીમિયમ અથવા અન્ય કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વિના હંમેશાં કરમુક્ત હોય છે. ▶️ જ્યારે જીવન વીમા પોલીસીની રકમ વીમાધારક વ્યક્તિ દ્વારા મુદત પૂરી થયા બાદ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે? ✅ જો પોલિસીના સમયગાળા દરમિયાન પ્રત્યેક વર્ષ (ટોપ અપ પ્રીમિયમ સહિત) માટેનું પ્રીમિયમ વીમાધારક વ્યક્તિની વીમાની રકમના ૧૦% કરતા વધારે ન હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. ✅ અન્ય કોઈ પણ કિસ્સામાં, આવક (મળેલ રકમમાંથી વર્ષોથી ચૂકવેલા કુલ પ્રીમિયમ ની રકમ બાદ કરવાની રહેશે) જે તે વ્યક્તિને લાગુ પડતા સ્લેબ દરો હેઠળ કરપાત્ર થાય છે. ✅ જો વીમા પોલીસીની પાકતી મુદતે મળતી આવક (રૂ. ૧ લાખથી વધુ) કરપાત્ર હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી આવકના ભાગ પર ૧% ના દરે કપાત (ટીડીએસ) કરવામાં આવશે. આ ટેક્ષ ક્રેડીટની રકમનો ટેક્સ રીટર્ન ફાઇલ કરતી વખતે દાવો કરી શકાય છે. 👉🏻 અમે ઘણીબધી વીમા કંપનીઓના પ્લાન ઓફર કરીએ છીએ. જે તે વ્યક્તિની જરૂરિયાત અનુસાર શ્રેષ્ઠ લાક્ષણિકતાઓ અને સૌથી વધુ સ્પર્ધાત્મક પ્રીમિયમ સાથે વિવિધ કંપનીઓના પ્લાનની તુલના કર્યા પછી અમે તમારા માટે યોગ્ય અને સર્વોતમ પ્લાન આપીએ છીએ. તમારા માટે શ્રેષ્ઠ વીમાનો પ્લાન મેળવવા માટે અમારો સંપર્ક કરો. આશુતોષ ઇન્સયોરન્સ સર્વિસીસ •તમારા જીવન માટે વીમો,આરોગ્ય અને સંપત્તિ •નિવૃત્તિ યોજના આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ. ની સર્વિસીસ •રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ Mobile: +91 73835 30919/93773 35959 Email: rm.insurance@ashutoshfinserv.com www.ashutoshfinserv.com આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો. નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: વીમો એ આગ્રહનો વિષય છે.
Categories
View Blogs in English Income Tax And Estate Planning Services

TAXABILITY OF LIFE INSURANCE PROCEEDS RECEIVED ON DEATH OR MATURITY

Are the proceeds from all life insurance policies tax free in India? The taxability of any amounts received under an Insurance Policy is governed by Section 10(10D) of the Income Tax Act. The same can be summarised as under : ▶️ What is the taxability when the insurance policy proceeds are received by the nominee in the event of death of the insured? ✅ The sum assured received by the nominee (beneficiary) for any life insurance policy in an unfortunate event of death of the insured is ALWAYS TAX-FREE irrespective of the premium paid or any other factor. ▶️ What is the taxability when the life insurance policy proceeds are received by the insured person on maturity of the term? ✅ The maturity sum received by the insured is TAX-FREE if the premium for EVERY YEAR (including top up premium) during the tenure of the policy is NOT EXCEEDING 10% of the sum assured as per the policy to the insured person. ✅ In any other cases, the income (sum received less total premium paid over the years) is TAXABLE under the slab rates applicable to that individual. ✅ If the maturity proceeds of the insurance policy (exceeding Rs.1 lakh) are taxable, tax is liable to be deducted at source (TDS) by the Insurance company under section 194DA at the rate of 1% on the income portion of the policy maturity proceeds. Credit for that can be claimed while filing the tax returns. 👉🏻 We offer insurance plans of many companies; we can suggest the best plan suitable for you after comparing the plans of various companies, with the best features and most competitive premium as per the requirement. Contact us to get the best insurance plan for you. Ashutosh Insurance Services •Insurance for your Life, Health and Assets •Retirement Planning A Service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mob. No. : +91 6358755770, +91 7043893388 Email: rm.insurance@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter &Linkedin. Please forward this message to your friends, relatives and contacts who could be interested. Disclaimer: Insurance is a subject matter of solicitation.
Categories
Income Tax And Estate Planning Services View Blogs in Gujarati

વિગતો જેની જાણ મારા પરિવાર ને હોવી જોઈએ

➡️ કોઈપણ વ્યક્તિના જીવનમાં વિકલાંગતા આવે અથવા તે મુત્યુ પામે ત્યારે સંપૂર્ણ નાણાકીય માહીતીની યાદી જે તેના કુટુંબને અને વારસદારોને ખુબજ મદદરૂપ થઈ શકે છે. ફેમિલી વોલ્ટ નું મહત્વ અને તેની કામગીરી શું હોય છે? ✅ વારસદારોને મિલકતની કાયદેસરની સોંપણી માટે વિલ નું શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ. ફેમિલી વોલ્ટ આ સોંપણીની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. આ ફેમિલી વોલ્ટમાં સમાવિષ્ટ કેટલીક આવશ્યક માહિતી વિના, એકમાત્ર વિલના માધ્યમથી સંપૂર્ણ સોંપણીની પ્રકિયા સરળતાથી હાથ ધરી શકાતી નથી. ✅ વિકલાંગતા અથવા મુત્યુની ઘટનામાં વ્યક્તિની આર્થિક તેમજ વ્યક્તિગત, તમામ આવશ્યક માહિતી વારસદારોને મેળવવા માટે ફેમિલી વોલ્ટ એકમાત્ર સાધન છે. https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/07/FAMILY-VAULT.pdf આ સાથે ફેમિલી વોલ્ટ ની પીડીએફ ફાઈલ મોકલેલ છે તે જોવા અને ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો. તમે તમારી જાતે આ માહિતી તૈયાર કરી શકો છો. 🎯 તમે ફેમિલી વોલ્ટ તૈયાર કરવા માટે અમારી વ્યવસાયિક સેવાઓ પણ લઇ શકો છો 🎯 ✅ ઘણા કિસ્સાઓમાં ફેમિલી વોલ્ટ ની માહિતી જરૂરિયાત મુજબ બનાવવાની રહે છે. તદુપરાંત, માહિતી તૈયાર કરવા અને સુધારો કરવા માટે સમય ફાળવવાની અને ચોક્કસ કાર્યવાહી કરવાની જરૂર રહે છે તે માટે તમે અમારી સેવાઓનો લાભ લઇ શકો છો. આ માહિતી તમે તમારા સંપર્કો, મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરી શકો છો. ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
View Blogs in English Income Tax And Estate Planning Services

DETAILS WHICH MY FAMILY SHOULD KNOW

➡️ Comprehensive Financial Inventory to help individuals and families take charge for their financial information in the event of disability or death. What is the importance & role of a ‘FAMILY VAULT’? ✅ We know the importance of preparation of a WILL for legal transfer of assets to our successors. A ‘Family Vault’ helps in making this process of transfer seamless and convenient. A WILL alone, may not be enough to carry out the entire transfer process without several essential data as included in this ‘Family Vault.’ ✅ It is a one stop vault for the successors to avail all the necessary financials as well as personal information of an individual in the event of disability or death. Please find the PDF for the ‘FAMILY VAULT’ herewith OR follow this link to view and download for free. https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/07/FAMILY-VAULT.pdf You can prepare the data on your own. Please feel free to share with your contacts, friends and relatives. 🎯 You can also avail our professional services to prepare the ‘FAMILY VAULT.’ 🎯 ✅ The information in the Family Vault in many cases requires customization (data prepared according to the need of the individual). Moreover, time and efforts are required to prepare and update the information for which our services can be availed. ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.