Company Publication

Union Budget Presentation 2023-24

Union Budget Presentation
2023-24

Dhanvyavastha (Newsletter till April 2019)

Dhanvyavastha Edition September 2019 Topics covered in this newsletter:

વારસાઇથી મળેલ મિલકત તથા વસિયતનામાં અને હિન્દુ અવિભક્ત કુટુંબ (H.U.F.) અંગે ઇન્કમટેક્સનું અસરકારક આયોજન

Dhanvyavastha Edition August 2019 Topics covered in this newsletter

બજેટ સ્પેશ્યલ (Finance Act – 2019)

Dhanvyavastha Edition July 2019 Topics covered in this newsletter

૧. શ્રી જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ રાજકોટ ખાતે યુનિયન બજેટ ૨૦૧૯-૨૦ ઇન્કમ ટેક્સ અને રોકાણના દ્રષ્ટિકોણથી આયોજિત કાર્યક્રમના ફોટોગ્રાફસ

૨. ઇન્કમટેક્સમાં કરવામાં આવેલ ફેરફારની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ

Dhanvyavastha Edition June 2019 Topics covered in this newsletter

૧. ડેટ ફંડ અને ઇકવીટી ફંડના સંયોજન મારફત રોકાણ સુરક્ષા તથા વળતરમાં વિશેષ વૃદ્ધિનું આયોજન

૨. ફિક્સડ ડિપોઝિટ અને ઇકવીટી ફંડની SIP ના સંયોજન મારફત રોકણ સુરક્ષા તથા વળતરમાં વિશેષ વૃદ્ધિનું આયોજન

Dhanvyavastha Edition May 2019 Topics covered in this newsletter

આવકવેરા રીટર્ન (Income Tax Return) ભરવા માટે જરૂરી વિગતોની યાદી

Dhanvyavastha Edition April 2019 Topics covered in this newsletter:

૧. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત નિશ્ચિત રકમનું સર્જન કરી જીવનના
મહત્વના નાણાકીય લક્ષ્યો જેવા કે સંતાનોનો ઉચ્ચ અભ્યાસ, લગ્ન , નિવૃતી પછીનો
નિભાવખર્ચ વગેરે સ્વપ્ન સાકાર કરો.

૨. ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) માં રોકાણ કરી આકર્ષક વળતરની સાથોસાથ
ટેક્સમાં બચતનો બેવડો લાભ મેળવો.

Dhanvyavastha Edition March 2019 Topics covered in this newsletter:

૧. હોટેલ પ્લેટિનમ, રાજકોટ ખાતે ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા – રાજકોટ ચેપ્ટર માટે યોજાયેલ સેમિનાર.

૨. સિકયોરીટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા પ્રમાણે ઇક્વિટી ફંડના વિવિધ પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ.

૩. ઇક્વિટી ફંડ શું છે?

૪. રોકાણ માટેનું આદર્શ સાધન:

૫. ઇક્વિટી ફંડના વિવિધ પ્રકારો.

૬. ડેટ ફંડ (ફિક્સડ ઈનકમ) એટલે શુ? અને તેના વિવિધ પ્રકારો.

Dhanvyavastha Edition February 2019 Topics covered in this newsletter :

૧. હોટેલ ઇમ્પિરિઅલ પેલેસ, રાજકોટ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૨. હોટેલ ફોરચૂંન પાર્ક, અમદાવાદ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૩. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે. આવચગાળાના બજેટમાં ઇન્કમટેકસને લગતી જોગવાઈઓ માં દરખાસ્ત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

૪. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવકવેરાના દર તથા મુક્તિ મર્યાદા.

૫. રૂ ૫,૦૦,૦૦૦ સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે આવકવેરાની કલમ 87A હેઠળ મળતા રીબેટ માં કરવામાં આવેલ વધારો.

૬. પગાર તથા પેંશનની આવક કરદાતાઓ માટે આવેલ સ્ટાન્ડર્ડ ડિડકશનમાં કરવામાં આવેલો વધારો.

૭. વ્યાજની આવક ધરાવતા કરદાતાઓને TDS ની કપાત અંગેની જોગવાઈઓ કરવામાં આવેલો વધારો.

૮. ભાડાની ચુકવણીની રકમમાંથી ટેક્સ ડિડકશન એટ સોર્સ (TDS) ની લિમિટમાં કરવામાં આવેલો વધારો.

૯. રહેણાંક મિલકતના વેચાણમાંથી ઉદભવતા મૂડીનફાના રોકાણ સંબંધિત આવકવેરાની કલમ 54 માં કરવામા આવેલ મહત્વનો સુધારો.

૧૦. રહેણાંક મિલકત પર ભાડાની આવક અંગે કરવામા આવેલ મહત્વનો સુધારો.

Dhanvyavastha Edition January 2019 Topics covered in this newsletter:

૧. હોટેલ ઇમ્પિરિઅલ પેલેસ, રાજકોટ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૨. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(AMA)ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૩. નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનું આયોજન.

૪. પ્રેઝન્ટેશનમાં સમાવિષ્ટ કરવામાં આવેલા મહત્વના મુદ્દાઓ અંગેની માહિતી.

Dhanvyavastha Edition December 2018 Topics covered in this newsletter:

૧. હોટેલ ફોરચૂંન પાર્ક, અમદાવાદ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૨. હોટેલ ઇમ્પિરિઅલ પેલેસ, રાજકોટ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૩. નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનનું આયોજન.

૪. પ્રેઝન્ટેશનમાં સમાવિષ્ટ કરવામાં આવેલા મહત્વના મુદ્દાઓ અંગેની માહિતી

Dhanvyavastha Edition November 2018 Topics covered in this newsletter:

૧. નોન-રેસિડન્ટ ઇન્ડિયન( NRI) માટે પ્રેઝન્ટેશન.

૨. નોન-રેસિડન્ટ ઇન્ડિયન( NRI) માટે પ્લાનિંગ.

Dhanvyavastha Edition October 2018 Topics covered in this newsletter:

૧.  હેલ્થ ઇન્સ્યોરન્સમાં એક્સ્ટ્રા કેર પ્લસ (ટોપ અપ) પ્લાન.

Dhanvyavastha Edition September 2018 Topics covered in this newsletter:

૧. હેલ્થ ઇન્સ્યોરન્સ આજના યુગની ખુબ જ મહત્વની જરૂરિયાત છે…

૨. હેલ્થ ઇન્સ્યોરન્સ (સ્વાસ્થ્ય વીમો ) શું છે ?

૩. હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે ?

૪. શ્રેષ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની ખાસિયતો.

૫. સારી મેડિક્લેઈમ પૉલિસિની અંદર વધારાના ક્યાં લાભ આપવામાં આવે છે ?.

Dhanvyavastha Edition July August 2018 Topics covered in this newsletter:

૧. બેન્કની ફિક્સડ ડિપોઝિટની સરખામણીમાં એજ પ્રકારના રોકાણનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે?

૨. બેન્કની ફિક્સડ ડિપોઝિટમાં રોકાણ કર્યું છે? તો તેના જેટલું જ સલામત અને તેના કરતા વધારે વળતરની ફિક્સડ ડિપોઝિટનો વિકલ્પ .

3. મ્યુચ્યુલ ફંડના હાયબ્રીડ ફંડમાં ઇકવીટી + ફિક્સડ ઈનકમ (ડેટ) + ઈન્ક્મટેક્સમાં બચતના લાભનો ત્રિવેણી સંગમ.

૪ . મ્યુચ્યુલ દ્વારા ઓફર કરવામાં આવતા નિશ્ચિત આવક માટે બોન્ડ, ગર્વમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતા ડેટ ફંડ.

૫. મ્યુચ્યુલ ફંડ દ્વારા રજુ કરવામાં ફિક્સડ મેચ્યોરિટી પ્લાન્સ (એફ.એમ.પી.).

૬. બજારમાં ઉપલબ્ધ ટેક્સ ફ્રી બોન્ડ્ઝમાં રોકાણ.

Dhanvyavastha Edition May 2018 Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ (Finance Act -2018).

Dhanvyavastha Edition April 2018 Topics covered in this newsletter:

૧.  પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (P.M.S ) .

૨.  વિવિધ પોર્ટફોલિયો મેનેજર્સ દ્વારા ઓફર કરવામાં આવતા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (PMS) ની વિગતો.

Dhanvyavastha Edition March 2018 Topics covered in this newsletter:

૧. નાહકીય વર્ષ ૨૦૧૮ – ૧૯ ના સૂચિત ટેક્સના દરો .

Dhanvyavastha Edition February 2018 Topics covered in this newsletter:

૧. રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન ખાતે યુનિયન બજેટ ૨૦૧૮ – ૧૯ ટેક્સ અને રોકાણના દ્રષ્ટિકોણથી આયોજિત કાર્યક્રમના ફોટોગ્રાફ.

Dhanvyavastha Edition January 2018 Topics covered in this newsletter:

૧. કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૮ – ૧૯ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી આ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે .

૨. માત્ર ઈંકમટેક્સ ની બચત શા માટે ? જયારે તમે ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) માં રોકાણ કરી ઈંકમટેક્સ ની બચત સાથે વધુ કમાણી પણ કરી શકો છો PPF(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ ) અને મ્યુચ્યુલફંડ ના ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) ની વચ્ચે તથા તફાવત મુદા – બંનેની સમજણ તથા સરખામણી માટે .

૩.PPF(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ ) માં કરેલ રોકાણની સરખામણી માં ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) લાંબા સમય સુધી એકધારું રોકાણ કરવામાં આવે તો શું લાભ થાય છે તે વિગત વાર જોઈ.

Dhanvyavastha Edition December 2017 Topics covered in this newsletter:

૧. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આયોજન.

૨. નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) ટેક્સેન કાયદો અને રોકાણ .

૩. ઈન્ક્મટેક્સ કાયદા માં લોન વ્યાજ બાદ લેવા અંગેની જોગવાઈઓ તથા લોનના વ્યાજમાં ઘટાડા માટે આયોજન.

૪. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સેવાઓમાં આધાર લિંક કરવા માટેની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવેલી છે.

Dhanvyavastha Edition November 2017 Topics covered in this newsletter:

૧. વારસાઈ હેઠળ મળેલ મિલ્કતોનું ટેક્સ પ્લાનિંગ (ભાગ – ૨).

૨. ઈન્ક્મટેક્સ કાયદા હેઠળ વારસાઈમાં આવેલી મિલકતની,કરપાત્ર, વારસાઈમાં મળેલ મિલ્કતોની મર્યાદા તથા વારસાઈમાં મિલકત મળતી હોય ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ?.

Dhanvyavastha Edition October 2017 Topics covered in this newsletter:

૧. દીપાવલી તથા નૂતનવર્ષ .

૨. વારસાઈ હેઠળ મળેલ મિલ્કતોનું ટેક્સ પ્લાનિંગ (ભાગ – ૧).

Dhanvyavastha Edition September 2017 Topics covered in this newsletter:

૧. ફિક્સડ ડિપોઝિટની સામે ઓવર ડ્રાફ્ટ લેવા કરતા ડેટ મ્યુચ્યુઅલ ફંડની સામે ઓવરડ્રાફટ લેવો હિતાવહ છે.

૨. નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) માટે પ્લાંનિંગ.

Dhanvyavastha Edition August 2017 Topics covered in this newsletter:

૧. વીલ-વસિયતનામાં સ્પેશ્યલ ભાગ – ૨.

૨. વીલ ના ધર્મ પ્રમાણે કાયદાઓ .

Dhanvyavastha Edition July 2017 Topics covered in this newsletter:

૧. વીલ-વસિયતનામાં સ્પેશ્યલ ભાગ – ૧.

Dhanvyavastha Edition June 2017 Topics covered in this newsletter:

૧. ટ્રસ્ટના રોકાણ તથા તે અંગેના કાયદાકીય આયોજનનો ખ્યાલ.

૨. GST ની ઈન્ક્મટેક્સ પ્લાંનિંગ અને ફાયનાન્સીયલ પ્લાંનિંગ પર થનાર દૂરોગામી અસરો અંગે યોજાયેલ સેમિનારની આછેરી ઝલક .

Dhanvyavastha Edition May 2017 Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ – Finance Act-2017.

Dhanvyavastha Edition April 2017 Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ અંક .

૨. બજેટ સ્પેશ્યલ – Finance Act -2017.

૩. તા. ૦૧ -૦૪-૨૦૧૭ પછી રોકાણમાં વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની મયાદાઓ.

Dhanvyavastha Edition March 2017 Topics covered in this newsletter:

૧. ઇકવીટી માર્કેટ – શેરબજાર નો સૂચક આંક (BSE Sensex) તેજ સ્તરે છતાં ઇકવીટી આધારિત મ્યુચ્યુલ ફંડમાં સુંદર વળતર – રસપ્રદ તરણ.

Dhanvyavastha Edition February 2017 Topics covered in this newsletter:

૧. રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન ખાતે યુનિયન બજેટ ૨૦૧૮ – ૧૯ ટેક્સ અને રોકાણના દ્રષ્ટિકોણથી આયોજિત કાર્યક્રમના ફોટોગ્રાફ.

Dhanvyavastha Edition January 2017 Topics covered in this newsletter:

૧. કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૭ – ૧૮ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી આ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે.

Knowledge Sharing Presentations

NRI – Financial Conclave – 2023- ‘Amrit Kaal for NRIs in India’ – NRI Taxation & Regulations and NRI Investment & Insurance

Insurance Conclave 2024 – 📊”Current India perspectives for insurance industry, business, and profession”📊

Effective Planning on Income Tax, Finance & Succession And Practical Analysis of Income Disclosure Scheme – 2016

Demonetization Of Rs. 500 & Rs. 1000 Currency Notes & Issues Relating To Income Tax & Impact On Economy – 2016

Funding (Loan) options in the present times & Provisions for deduction of Interest Expenses under Income Tax Law (11 Jan, 2018)

Current Affairs - Economy & Finance