રાષ્ટ્રપતિની ચૂંટણી કયારે થવાની છે અને તેની નાણાંકીય બજાર ઉપર શું અસર થઇ શકે છે?
- ચૂંટણીઓ મુખ્યત્વે ૩ અને ૪ નવેમ્બરના રોજ મતદાન માટે સુનિશ્ચિત થયેલ છે.
- તેમ છતાં મતદારો પોતાનો મત પોસ્ટલ બેલેટ દ્વારા એક કે બે અઠવાડિયા સુધી સંબંધિત રાજ્યો માટેની નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ આપી શકશે. ચૂંટણીના પરિણામોનું સ્પષ્ટ ચિત્ર ૨ થી ૩ અઠવાડિયા સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે કારણ કે થોડા રાજ્યોમાં પોસ્ટલ મતદાન ૨૦ નવેમ્બર સુધી ચાલુ રહેવાનું છે.
- મતદાનના દિવસોથી જ ચુંટણીના પરિણામનું રૂખનો અંદાજ મેળવી શકાશે. મતદાન પ્રક્રિયા પહેલાના અને પછીના પરિણામોના વલણો શેરોના ભાવની ચાલમાં દેખાવાનું શરૂ થઈ જઇ શકે છે.
યુ.એસ. માર્કેટ્સમાં આવા સમયમાં રોકાણ કરવા માટેની વ્યૂહરચના શું હોવી જોઇએ?
- આવા અનિશ્ચિતતા ના સમયમાં રોકાણ કરવા માટે, અમે માનીએ છીએ કે ખરીદીની સરેરાશ ખર્ચની પદ્ધતિને અનુસરવું શ્રેષ્ઠ છે.
- રોકાણકારે ૨૯ ઓક્ટોબરથી રોકાણ શરૂ કરીને (જ્યારે મતદાનની આગાહીઓ શરુ થઇ શકે છે.) ૨૫ નવેમ્બર સુધી રોકાણ ચાલુ રાખવુ જોઈએ(જ્યારે પરિણામ એકદમ સ્પષ્ટ થઇ શકે છે.).
- ઉપર મુજબની બંને તારીખો ની વચ્ચે ૨૦ ટ્રેડિંગ સત્રો હશે (બંને દિવસો સહિત) જ્યારે કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકશે.
- અમારું માનવું છે કે લાંબા ગાળાના રોકાણનો અભિગમ ધરાવતા રોકાણકારે માર્કેટની ચડ- ઉતરની સરેરાશે રોકાણ કરવા માટે, ૨૦ સમાન હપ્તામાં રોકાણ કરવું જોઈએ.
- આયોજિત રોકાણની ઝડપ વધારવા અથવા ઘટાડવા માટે અપવાદરૂપ સંજોગોમાં આપણૅ વ્યૂહરચનાને સુધારી શકીએ છીએ.
યુ.એસ. બજારોમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો.
https://ashutoshfinserv.vested.co.in/
કોઈ પણ વધુ વિગત માટે,
અમારો સંપર્ક કરો :
સંપર્ક નંબર: +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / +૯૧ ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઇમેઇલ: relationship@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN અમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઇરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. રોકાણ કરતાં પહેલાં કૃપા કરીને ઓફર દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો.