૧. કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૮ – ૧૯ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી આ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે .
૨. માત્ર ઈંકમટેક્સ ની બચત શા માટે ? જયારે તમે ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) માં રોકાણ કરી ઈંકમટેક્સ ની બચત સાથે વધુ કમાણી પણ કરી શકો છો PPF(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ ) અને મ્યુચ્યુલફંડ ના ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) ની વચ્ચે તથા તફાવત મુદા – બંનેની સમજણ તથા સરખામણી માટે .
૩.PPF(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ ) માં કરેલ રોકાણની સરખામણી માં ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) લાંબા સમય સુધી એકધારું રોકાણ કરવામાં આવે તો શું લાભ થાય છે તે વિગત વાર જોઈ.