Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

આઇપીઓ પહેલા ટોચની ભારતીય કંપનીઓના અનલિસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ પર નવીનતમ સમાચાર

રિલાયન્સ રિટેલ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ ના અનલિસ્ટેડ સ્ટોક સાથે જોડાયેલ પીડીએફમાં નવીનતમ સમાચાર શેર કરવામાં અમને આનંદ થાય છે.
ટોપ ક્લાસ ભારતીય કંપનીઓનો અનલિસ્ટેડ સ્ટોક ખરીદવા માટે કૃપા કરીને અમારા સંપર્ક કરો. અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ એ IPO પહેલા ફાળવણી મેળવવાની તક છે જે વર્તમાન સમયમાં વધારે પડતું સબસ્ક્રાઇબ થાય છે.
અનલિસ્ટેડ શેરોમાં રોકાણ વિશે બધું સમજવા માટે અમારી યુટ્યુબ ચેનલ ની મુલાકાત લો જે નીચેના પાસાઓને આવરી લેશે.
આપણે અનલિસ્ટેડ શેરોમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
✅ અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કેવી રીતે કરવું?
✅ કયા પ્રકારના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવું જોઈએ?
✅ અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવા માટેના નીતિ નિયમો અને કરપાત્રતા
આ સાથે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઉપરોકત વીષય પર આપવામાં આવેલા માહિતીપ્રદ પ્રેઝન્ટેશનની યુ-ટ્યુબ લીંક આ સાથે આપને મોકલેલ છે.
ગુજરાતી ભાષા પર વિડિઓ:
https://www.youtube.com/watch?v=8nGYA2tAT84
ઇંગલિશ ભાષા પર વિડિઓ:
https://www.youtube.com/watch?v=-n3CY-xdrHA
આયોજક:
આશુતોષ ફાયનાન્સિઅલ સર્વિસીઝ પ્રા. લી.
•રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ
www.ashutoshfinserv.com
સંપર્ક કરો: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯, ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઇમેઇલ: vrm@ashutoshfinserv.com
આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો.
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. અનલિસ્ટેડ શેરોમાં રોકાણ બજારના જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા સ્કીમ સંબધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા.

Categories
View Blogs in English Investment Services

LATEST NEWS ON INVESTMENT IN UNLISTED STOCKS OF TOP INDIAN COMPANIES BEFORE IPO

We are pleased to share the latest news in the attached PDF on the unlisted stock of Reliance Retail Ltd and National Stock Exchange Ltd. Please be in touch with us to buy unlisted stock of top class Indian companies. Investment in unlisted companies is an opportunity to obtain allotment before the IPO which in present times gets oversubscribed heavily. In order to understand everything about investment in unlisted stocks visit our Youtube presentation which will cover the following aspects : ✅ Why should we invest in unlisted stocks? ✅ How to invest in unlisted stocks? ✅ Which unlisted stocks to invest in? ✅ Regulatory & Tax aspects of investing in unlisted stocks Links of video In English language: https://www.youtube.com/watch?v=-n3CY-xdrHA&t=1s In Gujarati language: https://www.youtube.com/watch?v=8nGYA2tAT84&t=117s Please feel free to contact us for buying the Unlisted Stocks: Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com Ashutosh Investment Services A service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services www.ashutoshfinserv.com Please forward this message to your friends, relatives and contacts who could be interested. Follow us using Ashutoshfinserv at Facebook, Instagram , Youtube , Twitter & Linkedin to receive all the latest information from finance world. Disclaimer: We do not intend to provide any investment advice through the above message. It is a knowledge-sharing exercise in good faith.Investments are subject to market risks. Please read all the related offer documents carefully.
Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

સોનાના બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ થતી સિરીઝમાં લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની ઉત્તમ તક

૨૦૨૧-૨૨ ની નવી સીરીઝ – ભાગ-૦૪ હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૭,૮૬૩/- PM ૦૯/૦૭/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૭,૫૭૦/- (રૂ. ૪૮,૦૭૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૨૯૩ (૪૭,૮૬૩- ૪૭,૫૭૦) નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૧૬ જુલાઈ ૨૦૨૧ સુધીજ લાગુ રહેશે. ✅ સિરીઝ –IV તા. ૧૨ જુલાઈ ૨૦૨૧ થી , ૧૬ જુલાઈ ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે. ✅ પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે. ✅ ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ ✅ વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે. ✅ સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે. ✅ કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. આ તક નો અચુક લાભ લેશો.તક ચુકી જાવ તો પણ ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે. Ashutosh Investment Services A Service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો. ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
View Blogs in English Investment Services

GREAT OPPORTUNITY TO INVEST IN DIGITAL GOLD BONDS LAUNCHED BY RESERVE BANK OF INDIA AT A PRICE LOWER THAN THE MARKET PRICE OF GOLD.

FRESH SERIES OF 2021-22 – TRANCHE 04 At Present, the market price of 10 gms. of Gold is Rs. 47,863/- PM as on 9th july, 2021 and instead the Reserve Bank of India has came up with a series of schemes offering 10 gms. Gold Bonds at the rate of Rs. 47,570/- with (Rs. 48,070-Rs.500 Discount) under the Sovereign Gold Bond Scheme. Direct benefit of Rs. 293 (47,863-47,570) per 10 gms. This Gold Bond Scheme close on 16th July, 2021 which means that the offer will only be applicable till 16th July, 2021. ✅ Series III available from 12th July 2021 to 16th July, 2021. ✅ Available in the multiples of 1 gms. ✅ Rs. 50 per 1 gms discount on online purchase. ✅ Eligible Interest rate of 2.5% p.a. paid on semi-annually basis. ✅ Tenure: 8 years (Early withdrawal allowed from 5th year). ✅ Trade-able on the Stock Exchange. ✅ Taxation: ➡️ Interest on these Sovereign Gold Bond is taxable. ➡️ Appreciation (Capital gain) of the amount received on redemption (after 8 years) is tax free. ➡️ Capital Gains on sale in the market is liable to Short Term Capital Gain (on holding below 3 years), Long term Capital Gain with indexation benefit applicable after holding above 3 years. 📌 GRAB THE OPPORTUNITY!IF YOU MISS THE OPPORTUNITY DON’T WORRY! All series of Sovereign Gold Bonds are AVAILABLE with ASHUTOSH INVESTMENT SERVICES for sale. Ashutosh Investment Services A Service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com You can share the details to your Friends, Relatives and Contacts who could be INTERESTED. Disclaimer: We do not intend to provide any investment advice in any manner through the above message. It is only a knowledge-sharing exercise in good faith. Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.