આ દિવાળીમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરો અને ત્રણ પ્રકારના લાભ મેળવો

આ દિવાળીમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરો અને ત્રણ પ્રકારના લાભ મેળવો

આ દિવાળીમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરો અને ત્રણ પ્રકારના લાભ મેળવો
➡️ શું સોનામાં રોકાણ કરવું યોગ્ય છે?
🔳 છેલ્લું વર્ષ (સંવત ૨૦૭૬) માં, સોનાએ અન્ય તમામ મિલકતોની સરખામણીમાં સવિશેષ વળતર આપ્યું છે.
🔳 વર્ષ ૨૦૦૮ ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન આ જ વલણ જોવા મળ્યું હતું.
🔳 આ એ હકીકતને સાબિત કરે છે કે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ માટે રોકાણ ફાળવ્યા પછી નાણાંકીય બજારોમાં આવા અનિશ્ચિત સમયમાં સોનામાં કરેલ અમુક રોકાણ રક્ષકનું કાર્ય કરી શકે છે.
➡️ સોવેરિઅન ગોલ્ડ બોન્ડ (SGB) માં રોકાણ કરવાથી નીચે મુજબના ત્રણ પ્રકાર ના ફાયદા થાય છે.
🔳 સોના માં ખરીદ અને વેચાણ સમયે લાગતા ભાવ ફેર અને જી. એસ. ટી.ની બચત.
🔳 સોનામાં રોકાણ ની સાથો-સાથ રોકાણની રકમ પર વાર્ષિક ૨.૫% લેખે વ્યાજની આવક.
🔳 પાકતી મુદત સુધી બોન્ડ્સ ધારણ કરેલ હશે તો કોઈ પણ પ્રકાર નો કેપિટલ ગેઇન ટેક્સ નહિ.
➡️ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સોવેરિયન ગોલ્ડ બોન્ડ યોજનાની સિરીઝ –VIII માં રોકાણ કરો.
🔳 તા. ૯ નવેમ્બર ૨૦૨૦ થી ૧૩ નવેમ્બર ૨૦૨૦ સુધી ઉપલબ્ધ છે.
🔳 સોના ના એક ગ્રામ ના ગુણાંકમાં રોકાણ ની તક.
🔳 ૧૦ ગ્રામ સોનાનો હાલનો બજારભાવ રૂ. ૫૨૪૨૦/- છે.(તા. ૦૯/૧૧/૨૦૨૦ ના રોજ)
🔳 સોવેરિયન ગોલ્ડ બોન્ડની યોજના હેઠળ આ બોન્ડ હાલમાં રૂ.૫૧,૨૭૦/- (૫૧૭૭૦-૫૦૦ ડિસ્કાઉન્ટ)ના ભાવે ઉપલબ્ધ છે.
🔳 સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ યોજના થકી સોનાની ખરીદી કરવામાં આવે તો રૂ.૧૧૫૦/- નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો થઇ શકે છે.
🔳 સમયગાળો : રોકાણ ની પાકવાની મુદત ૮ વર્ષ, પરંતુ ૫ વર્ષ બાદ પ્રિમેચ્યોર ઉપાડ શક્ય.
➡️ ટેક્સ ની જોગવાઈઓ
🔳 સોવેરિઅન ગોલ્ડ બોન્ડ (SGB) પર મળતું વ્યાજ કરપાત્ર છે.
🔳 પાકતી મુદતે (૮ વર્ષ પછી) મળતી રકમ (કેપિટલ એપ્રિસિએશન)સંપૂર્ણ પણે ટેક્સ ફ્રી.
🔳 ૩ વર્ષ સુધીની મુદત દરમિયાન કરવામાં આવતા વેચાણ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને ત્યાર બાદ (એટલે કે 3 વર્ષ બાદ પરંતુ ૮ વર્ષ પહેલા) કરવામાં આવતા વેચાણ પર ઈન્ડેક્સેસન ના લાભ સાથે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.
➡️ સોનામાં રોકાણ કરવાની નવા યુગની પદ્ધતિ સાથે આ દિવાળીની ઉજવણી કરો!
સોવેરિઅન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે અમને ફોન કરો.
વધારે માહિતી માટે:
સંપર્ક કરો:
મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઈમેલ : relationship@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print