બજાજ ફાઇનાન્સ લિમિટેડની ફિક્સ્ડ ડીપોઝીટના વ્યાજના દર તા. ૦૨  નવેમ્બર, ૨૦૨૦ થી ઘટાડવામાં આવશે.
વ્યાજના દરમાં ઘટાડો થાય તે પહેલા રોકાણ કરો
બજાજ ફાઇનાન્સ લિમિટેડ અત્યાર સુધીમાં તેમની એફડી પર સૌથી આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે અને હાલમાં મળેલ સમાચાર મુજબ બજાજ ફાઇનાન્સ લીમીટેડ તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૦  સુધીમાં વ્યાજનો દર ઘટાડશે અને તેમાં ૦.૭૦% થી ૦.૯૦% સુધીનો ઘટાડો થવાની ધારણા છે.
બજાજ ફાઇનાન્સ ની ફિક્સ્ડ ડીપોઝીટની વિશિષ્ટ લાક્ષણીક્તાઓ
- ૦૧ નવેમ્બર, ૨૦૨૦ સુધી ૫ વર્ષની ફિક્સ્ડ ડીપોઝીટ માટે ૭.૧૦% સુધીની ઓફર.
- માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક અને વાર્ષિક ધોરણે વ્યાજ મેળવો.
- વરિષ્ઠ નાગરિકો માટે ૦.૨૫% વધારાનો વ્યાજનો દર.
- CRISIL દ્વારા FAAA અને ICRA દ્વારા MAAA નું ઉચ્ચતમ સલામતી રેટિંગ્સ.
બજાજ ફાઇનાન્સ નું સ્ટોક માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૧,૯૪,૭૫૬ કરોડનું છે જયારે SBI નું રૂ.૧,૮૦,૫૦૦ કરોડ નું છે.
- બિન નિવાસી ભારતીય(NRI) પણ એનઆરઓ બેંક ખાતાનો ઉપયોગ કરીને રોકાણ કરી શકે છે.
- ફિક્સ્ડ ડીપોઝીટની પાકતી મુદતે મળતી રકમ સીધી જ ખાતામાં જમા થઇ જાય છે.
સંપર્ક કરો:-
મોબાઇલ: +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઈમેઈલ: relationship@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ  FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN અમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
 
								 
											 
											 
											 
								 
								 
								 
								 
								 
								
 
								 
								