સોનાના બજારભાવ કરતા રિઝર્વ બેંક પાસેથી ઓછા ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદવાની સુવર્ણ તક – માત્ર બે દિવસ

સોનાના બજારભાવ કરતા રિઝર્વ બેંક પાસેથી ઓછા ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદવાની સુવર્ણ તક – માત્ર બે દિવસ

સોનાના બજારભાવ કરતા રિઝર્વ બેંક પાસેથી ઓછા ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદવાની સુવર્ણ તક – માત્ર બે દિવસ

હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત  રૂ. ૪૯,૧૨૦/- થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૭૭૧૦/-  (૪૮૫૨૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૧૪૧૦ નો પ્રત્યેક ૧૦  ગ્રામે સીધો ફાયદો
આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૧૦ જુલાઈ, ૨૦૨૦ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૧૦ જુલાઈ સુધીજ લાગુ રહેશે.

  • સિરીઝ –IV  તા. ૬ થી ૧૦ જુલાઈ, ૨૦૨૦ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
  • પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
  • ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ
  • વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
  • સમયગાળો :  આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી)  આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.

કરપાત્રતા :
➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે.
➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે.
➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે.

Ashutosh Investment Advisory
A Division of
ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.

  • Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services

Mob. No. : +91 93773 35959
Email : relationship@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
Follow us using AshutoshFinserv on:
FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print