શું તમને એવા કોઈ ખર્ચ થયા છે જેમાં ઈન્સ્યોરન્સ કલેઈમ મળી શકે તેમ છે? તેની ખાતરી કરી લેશો.
ઈન્સ્યોરન્સ પોલીસી માં અમુક એવા લાભો પણ હોય છે જેનો સામાન્ય રીતે લોકો કલેઈમ કરતા નથી હોતા.
દાખલા તરીકે
હેલ્થ ઈન્સ્યોરન્સ:
◾મેડીકલ ચેક અપ ના ખર્ચ
◾નિષ્ણાંત ડોક્ટર ના બીજા અભિપ્રાયની સગવડ
◾રોજીન્દા રોકડ ખર્ચ માટેનું વળતર
મોટર ઈન્સ્યોરન્સ:
◾ટુ વ્હીલર વાહન માટે સાથે બેઠેલ વ્યક્તિનો વીમો
◾એન્જિન પ્રોટેક્ટર કવર છે જો કે અકસ્માત ન થયો હોય તો પણ.
વર્કમેન કોમ્પેન્સેસન ઇન્સ્યોરન્સ:
◾કર્મચારી કંપનીના કામ માટે મુસાફરી કરતા હોય અથવા
◾ઘરેથી કામની જગ્યા પર આવવાની મુસાફરી અથવા
◾કામના સ્થળ પરથી ઘરે જવા મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માત થાય તે પણ વર્કમેન કોમ્પેન્સેસન વીમામાં આવરી લઇ શકાય છે.
આકસ્મિક ઇન્સ્યોરન્સ:
◾કેટલાક આકસ્મિક વીમાના સારા પ્લાનમાં ફ્રેક્ચર સંબંધિત ઓપીડી સારવાર કવર પણ મળે છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ:
◾જો ફ્લાઇટ મોડી પડે, તો વળતર માટે કલેઈમ કરવા પાત્ર છે.
◾જો તમારું અકસ્માત થશે તો, તમારૂ જેની સાથે અકસ્માત થયું છે તેના કલેઈમની રકમ પણ વીમા કંપની ચૂકવશે.
આ પ્રકારની સુવિધાઓ માટે તમારી પોલીસીઓ તપાસો. તમે તમારી પોલીસીની સુવિધાઓને સમજવા માટે અમારો સંપર્ક પણ કરી શકો છો.
Contact us on:
Email: insurance@ashutoshfinserv.com
Mobile:: +91 63587 55770 / 70438 93388
👉 Before taking any insurance please contact us for better understanding.
Disclaimer:
Insurance is a subject matter of solicitation.
We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.
 
								 
											 
											 
											 
								 
								 
								 
								 
								 
								
 
								 
								