View & Download Our PDF
DETAILS WHICH MY FAMILY SHOULD KNOW
Comprehensive Financial Inventory to help individuals and families take charge for their financial information in the event of disability or death.
We know the importance of preparation of a WILL for legal transfer of assets to our successors. Helps in making this process of transfer seamless and convenient. A WILL alone, may not be enough to carry out the entire transfer process without several essential data as included.
It is a one stop vault for the successors to avail all necessary financial as well as personal information of an individual in the event of disability or death.
You can prepare the data on your own.
Please feel free to share with your contacts, friends and relatives.
The information in the PDF in many cases requires customization (data prepared according to the need of the individual). Moreover, time and efforts are required to prepare and update the information for which our services can be availed.
વિગતો જેની જાણ મારા પરિવાર ને હોવી જોઈએ
કોઈપણ વ્યક્તિના જીવનમાં વિકલાંગતા આવે અથવા તે મુત્યુ પામે ત્યારે સંપૂર્ણ નાણાકીય માહીતીંની યાદી જે તેના કુટુંબને અને વારસદારોને ખુબજ મદદરૂપ થઈ શકે છે.
ફેમિલી વોલ્ટ નું મહત્વ અને તેની કામગીરી શું હોય છે?
વારસદારોને મિલકતની કાયદેસરની સોંપણી માટે વિલ નું શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ. ફેમિલી વોલ્ટ આ સોંપણીની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. આ ફેમિલી વોલ્ટમાં સમાવિષ્ટ કેટલીક આવશ્યક માહિતી વિના એકમાત્ર વિલના માધ્યમથી સંપૂર્ણ સોંપણીની પ્રકિયા સરળતાથી હાથ ધરી શકાતી નથી.
વિકલાંગતા અથવા મુત્યુની ઘટનામાં વ્યક્તિની આર્થિક તેમજ વ્યક્તિગત તમામ આવશ્યક માહિતી વારસદારોને મેળવવા માટે ફેમિલી વોલ્ટ એકમાત્ર સાધન છે.
તમે તમારી જાતે આ માહિતી તૈયાર કરી શકો છો.
આ માહિતી તમે તમારા સંપર્કો, મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરી શકો છો.
તમે ફેમિલી વોલ્ટ તૈયાર કરવા માટે અમારી વ્યવસાયિક સેવાઓ લઇ શકો છો
ઘણા કિસ્સાઓમાં ફેમિલી વોલ્ટ ની માહિતી જરૂરિયાત મુજબ બનાવવાની રહે છે. તદુપરાંત, માહિતી તૈયાર અને સુધારો કરવા માટે સમય અને કાર્યવાહી જરૂરી છે જેની માટે તમે અમારી સેવાઓનો લાભ લઇ શકો છો.