View & Download Our Presentation PDF
SOME IMPORTANT CHANGES IN THE INCOME TAX ACT PASSED BY THE LOK SABHA AFTER THE BUDGET PRESENTATION.
THESE CHANGES SHOULD NOT GO UNNOTICED.
બજેટ ના પ્રેઝન્ટેશન બાદ લોકસભા દ્વારા પસાર કરાયેલા આવકવેરા કાયદામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો. આ ફેરફારો ને ધ્યાનમાં લેવા જરૂરી છે.
We have already shared with you the amendments impacting the taxation for Non Residents in India in our previous message.
અમારા અગાઉના મેસેજમાં ભારતમાં નોન રેસિડન્ટ (NRI) ની ભારતીય આવકની કરપાત્રતાને અસર કરતા મહત્વના વિવિધ સુધારાઓ અમોએ મોકલેલ હતા.
In continuation to the same we are herewith sharing other changes in the Income Tax Act passed by the Lok Sabha after the Budget presentation and other announcements applicable for the Financial Year 2020-21:
એ અનુસંધાનમાં જ બજેટ બાદ લોકસભામાં પસાર થયેલ આવકવેરા કાયદામાં કરવામાં આવેલ ફેરફારો અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ને લાગુ પડતી અન્ય જાહેરાતો આ સાથે તમોને મોકલી રહ્યા છીએ.
Topics covered / આવરી લેવામાં આવેલ વિષયો:
Vivaad Se Vishwas Scheme / વિવાદ સે વિશ્વાશ યોજના.
Tax Collected at Source / ટેક્સ કલેકશન એટ સોંર્સ (TCS).
Tax Deduction at Source / ટેક્સ ડિડકશન એટ સોંર્સ (TDS).
Taxation of Real Estate Investment Trusts / રીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT’s) ની કરપાત્રતા.
Please find herewith “Complete guide on changes in Income Tax Act” PDF document shared herewith to have a complete understanding of the amendments through a power point presentation prepared by us.
આ સાથે અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ની પી.ડી.એફ. ફાઈલ મોકલેલ છે. જેમાં આવકવેરા કાયદામાં કરવામાં આવેલા ફેરફારો ની સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે.