યુ. એ. ઈ. તથા અન્ય અખાત દેશોમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (NRI’s) માટે.

યુ. એ. ઈ. તથા અન્ય અખાત દેશોમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (NRI’s) માટે.

અમોએ તાજેતરમાં યુ.એ.ઇ. અને અન્ય અખાત દેશોના બિન-નિવાસી ભારતીયો માટે “યુ.એ.ઇ. તથા અન્ય અખાત દેશોના એનઆરઆઈ ને મુંઝવતાપ્રશ્નો” વિષય પર વિશેષરૂપે એક વેબીનારનું આયોજન કર્યું હતું.
અમે આ વેબિનારમાં પૂછાયેલા પ્રશ્નો અને તેને સંબંધિત જવાબો આ સાથે પીડીએફ ફાઈલમાં શેર કરી રહ્યાં છીએ જે તમો તમારા મિત્રો, સંબંધીઓ અને યુ.એ.ઇ. તથા અન્ય અખાત દેશોમાંના સંપર્કો સાથે શેર કરી શકો છો.
તદુપરાંત, અમોએ તાજેતરમાં બિન નિવાસી ભારતીયો (NRI’s) માટે અન્ય વિષયો પર વેબિનારનું આયોજન કરેલું હતું તે વેબિનારની લિંક્સ પણ આ સાથે શેર કરી રહ્યાં છીએ.
બિન નિવાસી ભારતીયો (NRI) માટે મહત્વના નીતિનિયમો અને વર્તમાન સમયમાં નોન રેસીડેન્ટ ઇન્ડિયન માટે રોકાણની તર્કસંગતતા.
https://youtu.be/hQXZll75HK4
ફાઇનાન્સ એક્ટ ૨૦૨૦ માં બિન નિવાસી ભારતીયો (NRI) માટે ટેક્ષેસનમાં કરવામાં આવેલા સુધારાઓની માહિતી.
https://youtu.be/0JJJPkLlO6w
બિન નિવાસી ભારતીયો (NRI) માટે તમામ પ્રકારની નાણાકીય અને કરવેરાની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે.

  1. નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) માટે ભારતમાં અને ભારતની બહાર રોકાણ માટેના ના વિકલ્પો
    અ. ભારતના મ્યુચ્યુઅલ ફંડ્સ.
    બ. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ (પીએમએસ).
    ક. યુએસ ઇક્વિટી.
    ડ. પ્રતિષ્ઠિત કંપનીઓની ફીકસડ ડીપોઝીટ.
  2. નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) માટે ભારતમાં તમામ પ્રકારના વિમાઓની સેવાઓ.
  3. ભારતીય ઇન્કમટેક્ષ કાયદા હેઠળ સંપૂર્ણ કાર્યવાહી .
  4. વિદેશના ઇન્કમટેક્ષ કાયદા હેઠળ કરવાની થતી કાર્યવાહી માટેના આવક અને મિલકતો અંગેનો સંયુકત રિપોર્ટ.
  5. ફેમા અને આરબીઆઈના નીતિ નિયમો મુજબ નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) સલાહ.

તમારા માટે જરૂરિયાતની બાબતોની ચર્ચા કરવા અમારો સંપર્ક કરો.
સંપર્ક નંબર: +૯૧ ૭૦૪૩૫૯૩૩૮૮ / +૯૧ ૭૦૪૩૦૮૮૮૫૯
ઇમેઇલ: nris2@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ  FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN અમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print