2021-22 ની નવી સીરીઝ – ભાગ-0૩
હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૮,૬૫૪/- PM ૨૮/૦૫/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૮,૩૯૦/- (રૂ. ૪૮,૮૯૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે.
રૂ. ૨૬૪ (૪૮,૬૫૪- ૪૮,૩૯૦) નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો
આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૪ જૂન, ૨૦૨૧ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૪ જૂન, ૨૦૨૧ સુધીજ લાગુ રહેશે.
✅ સિરીઝ –III તા. ૩૧ મે, ૨૦૨૧ થી ૪ જૂન, ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
✅ પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
✅ ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ
✅ વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
✅ સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.
✅ કરપાત્રતા :
➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે.
➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે.
➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે.
આ તક નો અચુક લાભ લેશો.
✅ તક ચુકી જાવ તો પણ ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે.
Mobile: +91 73835 30919 / 73835 30619
Email: vrm@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.