સોનાની માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે શરૂ થતી સિરીઝ માં ઉત્તમ તક.
હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૬,૫૭૦ /- PM ૨૬ /૦૨/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૬,૧૨૦ /- (રૂ. ૪૬,૬૨૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે.
રૂ. ૪૫૦ નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો
નવેમ્બર, ૨૦૨૦ થી આજની તારીખ સુધીમાં સોનાની કિંમતોમાં ૧૧.૯૧% નો ઘટાડો થયો છે (આઈબીજેએ ડેટા) આ ભાવમાં ઘટાડો રોકાણ માટેની ઉત્તમ તક તરીકે જોઈ શકાય.
સિરીઝ –Xll તા. ૦૧ માર્ચ, ૨૦૨૧ થી ૦૫ માર્ચ, ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. 50 નું ડિસ્કાઉન્ટ
વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.
કરપાત્રતા :
➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે.
➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે.
➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે.
સમયચૂકી ગયા છો ? ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સેવાઓ સાથે ઉપલબ્ધ છે.
તક નો અચુક લાભ લેશો!
Contact: +91 73835 30919 /+91 73835 30619
Email: vrm@ashutoshfinserv.com
ફાઇનાન્સ વર્લ્ડમાંથી બધી નવીનતમ માહિતી પ્રાપ્ત કરવા માટે Facebook, Instagram , Youtube , Twitter અને Linkedin પર Ashutoshfinserv નો ઉપયોગ કરીને અમને અનુસરો.