વિશ્વના બીજા સૌથી ઝડપથી વિકસતા રિટેલરના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરો – રિલાયન્સ રિટેલ લિ.

વિશ્વના બીજા સૌથી ઝડપથી વિકસતા રિટેલરના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરો – રિલાયન્સ રિટેલ લિ.

🔲 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડને તાજેતરમાં જ ડેલોઇટ દ્વારા વૈશ્વિક રિટેલ પાવર હાઉસ તરીકે ૨૦૨૧ ના રેન્કિંગમાં વિશ્વના બીજા સૌથી ઝડપથી વિકસતા રિટેલર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
🔲 આ કંપની તેના રિટેલ હરીફ એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ (ડીમાર્ટ)થી કદમાં પાંચ ગણી (વાર્ષિક ટર્નઓવરની દ્રષ્ટિએ) મોટી છે.
🔲 કંપનીના વિકાસમાં ૪૧.૮% વૃદ્ધિ થઈ છે તેમજ તેના ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને જીવનશૈલી અને કરિયાણાની છૂટક ચેઈન સ્ટોર્સની સંખ્યામાં ૧૩.૧% વધારો થતા હાલમાં ભારતમાં ૭,૦૦૦ શહેરોમાં ૧૧,૭૮૪ સ્ટોર્સ છે.
🔲 જીઓ માર્ટ પ્લેટફોર્મ પર ધંધાને વધુ વેગ આપવા માટે વોટ્સઅપ સાથે ભાગીદારી કરીને કંપની ડિજિટલ વેપાર મારફત બન્ને માધ્યમો બી ટુ સી અને બી ટુ બી મોડેલ દ્વારા ઇ-કોમર્સનો લાભ લઈ રહી છે.
🔲 આવી કંપની જ્યારે આઈપીઓ (ઇનિશલ્સ પબ્લિક ઓફર) સાથે આવે ત્યારે આવા અનલિસ્ટેડ શેર્સમાં રોકાણ કરવું ફાયદાકારક છે જ્યારે સફળતાની ગાથા વિશ્વને મોટા પ્રમાણમાં દેખાતી હોય ત્યારે આવા શેર્સ ના ભાવ શરૂઆતથી જ વધારે આંકવામાં આવે છે.
🔲 કંપનીના શેર દરરોજના ભાવ સાથે અમારી પાસે હંમેશાં સરળતાથી ઉપલબ્ધ છે. અમો જરૂરી ડોકયુમેન્ટસ કરી રોકાણકારના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરીએ છીએ તેમજ તેને સંબંધિત ટેક્ષેસન અને નીતિનિયમોની સલાહ પણ આપીએ છીએ.
🔲 મલ્ટિ-બેગર રીટર્ન (2X, 3X, અને વધુ) મેળવવા માટે આધુનિક સમયના આવા ગેમ ચેન્જર અનલિસ્ટેડ શેર્સમાં રોકાણ કરો.
🔲 “કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ” વિષય પરની વિગતવાર વિડિઓ ની લિંક્સ.
અંગ્રેજી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક:

ગુજરાતી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક:

વધુ વિગત માટે:
સંપર્ક કરો:
મોબાઈલ : +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૭૩૮૩૫ ૩૦૬૧૯
ઈમેઈલ : vrm@ashutoshfinserv.com
ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print