ભારતીય શેરબજારનું વલણ ઘટાડા તરફનું છે પરંતુ યુ.એસ.એ. નું શેરબજાર વધી રહ્યું છે -યુ.એસ. ના ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી વૈશ્વિક સ્તરે તમારા રોકાણોને વિવિધતા આપો . 🇺🇸📈💹
🔳છેલ્લા ત્રણ મહિનામાં (12-04-21 ના રોજ), ભારતીય નાણાકીય બજારોની રજુઆત કરતો બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં ૩.૦૨% નો ઘટાડો થયો છે. જ્યારે યુ.એસ.એ. ના નાણાકીય બજારોની રજૂઆત કરતો એસ & પી ૫૦૦ અને નાસ્ડેક ૧૦૦ ના ઇન્ડીસેસમાં અનુક્રમે ૯.૦૬% અને ૬.૬૯% નો વધારો થયો છે.
🔳એ જ રીતે, છેલ્લા એક મહિનામાં (12-04-21 ના રોજ), ભારતીય નાણાકીય બજારોની રજૂઆત કરતો બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં ૫.૫૧% નો ઘટાડો થયો છે. જ્યારે યુ.એસ.એ. નાણાકીય બજારોની રજૂઆત કરતો એસ & પી ૫૦૦ અને નાસ્ડેક ૧૦૦ ઇન્ડીસેસમાં અનુક્રમે ૪.૭૯% અને ૬.૫૩% નો વધારો થયો છે.
🔳 યુ.એસ. ડોલરમાં પણ ભારતીય રૂપિયાની સામે છેલ્લા એક મહિનામાં (12-04-21 ના રોજ) ૩.૬૯% અને પાછલા ત્રણ મહિનામાં ૩% જેટલો વેલ્યુમાં વધારો થયો છે.
🔳 કોવિડ-૧૯ અને તેના કારણે થતા મૃત્યુનાં કિસ્સાઓ દરરોજ ભારતમાં નવી ઉંચાઈ એ વધતા જાય છે, તેને લીધે ભારત વૈશ્વિક રોગચાળામાં બીજો સૌથી ખરાબ અસરગ્રસ્ત દેશ બની ગયો છે. તેની તુલનામાં, યુ.એસ.એ. માં ઝડપી અને સફળ રસીકરણ અભિયાન સાથે દેશ ફરીથી શરુ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.આ ઉપરાંત અર્થતંત્રને વધુ વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્ર્ચર સ્ટિમ્યુલસ પેકેજો નક્કી કરવામાં આવેલા છે.
🔳 ભારતીય શેર બજાર ચોક્કસપણે આશાસ્પદ છે, પરંતુ એક દેશ અને એક ચલણના જોખમોને ટાળવા માટે વૈશ્વિક રોકાણકાર બનવું હંમેશાં સાર્થક છે.
➡️ યુ.એસ. ના શેરબજારમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો:
https://ashutoshfinserv.vested.co.in/
➡️ વિગતવાર સમજૂતી માટે નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઇલ અથવા યુ- ટ્યુબ વિડિઓ લિંક્સથી પણ મેળવી શકશો.
https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/04/Investment-in-Foreign-Equity-Presentation.pdf
અંગ્રેજી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક:
https://www.youtube.com/watch?v=C8CODuUfA5E
ગુજરાતી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક:
https://www.youtube.com/watch?v=wqDLOQwZC0A
વધુ વિગત માટે:
સંપર્ક કરો:
મોબાઈલ : +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૭૩૮૩૫ ૩૦૬૧૯
ઈમેઈલ : vrm@ashutoshfinserv.com
આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો.
ડિસ્ક્લેમર: આ સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.