"કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ" ના વીષય પર વેબિનાર.

 "કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ" ના વીષય પર વેબિનાર.

“કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ” ના વીષય નું પ્રેઝન્ટેશન હવે અમારી યુ-ટ્યુબ ચેનલ “AshutoshFinserv” પર ઉપલબ્ધ છે.
અમે આ સાથે “કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ” વીષય પર પ્રેઝન્ટેશનની યુ ટ્યુબની લીંક શેર કરી રહ્યા છીએ.
આ વિડિઓમાં, તમને નીચે મુજબના પ્રશ્નો પરનું સંપૂર્ણ વિશ્લેષણ મળશે.
 અનલિસ્ટેડ શેરોમાં આપણે રોકાણ શા માટે કરવું જોઈએ?
 અનલિસ્ટેડ શેરોમાં કેવી રીતે રોકાણ કરવું?
 કયા પ્રકારના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવું જોઈએ?
 અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવા માટેના નીતિ નિયમો અને કરપાત્રતા
આ સાથે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઉપરોકત વીષય પર આપવામાં આવેલા માહિતીપ્રદ પ્રેઝન્ટેશનની યુ-ટ્યુબ લીંક આ સાથે આપને મોકલેલ છે.
ગુજરાતી ભાષા પર વિડિઓ: https://www.youtube.com/watch?v=8nGYA2tAT84
ઇંગલિશ ભાષા પર વિડિઓ: https://www.youtube.com/watch?v=-n3CY-xdrHA
તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો:
https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/03/CTY.pdf
સંપર્ક :
મો. નં.: +૯૧ ૭૩૮૩૫ ૩૦૬૧૯ / +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯
ઈમેઈલ :vrm@ashutoshfinserv.com
ફાઇનાન્સ વર્લ્ડમાંથી બધી નવીનતમ માહિતી પ્રાપ્ત કરવા માટે Facebook, Instagram , Youtube , Twitter અને Linkedin પર #Ashutoshfinserv નો ઉપયોગ કરીને અમને અનુસરો.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print