શું આપ આપનો વ્યવસાય લોકડાઉન પછી ફરીથી ચાલુ કરી રહ્યા છો?

શું આપ આપનો વ્યવસાય લોકડાઉન પછી ફરીથી ચાલુ કરી રહ્યા છો?

તો ખાસ જાણશો કે સરકારે દરેક વ્યવસાયિક માટે તેના દરેક કર્મચારી નો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ફરજીયાત કરેલ છે.
વ્યાજબી રકમથી કર્મચારી માટે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો સલાહ ભર્યું છે. હાલ વિવિધ  ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘણા સારા ફાયદા મળે છે અને COVID-19 (કોરોના વાઇરસ) ની માંદગી પણ કવર કરે છે.
તો ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ ના બેસ્ટ ક્વૉટેશન માટે અમારો સંપર્ક કરશો.
આભાર
આપને ઘરે બેઠા વીમા ક્વોટેશન અને સલાહ આપવામાં આવશે. જરૂર હશે તો અમે આપને વિડીયો કોલ પર સંપર્ક કરી શકીશું.

Ashutosh Insurance Services
Insurance for your Life, Health and Assets
Email : insurance@ashutoshfinserv.com.
Mo. : +919725219090

A Division of
ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.

  • Investments •Insurance •Income Tax & EstatePlanning •NRI Services

www.ashutoshfinserv.com

Follow us using AshutoshFinserv on:
FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN.
કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print