ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ…

ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ…

શું આપ ચોક્કસ (ફિક્સ્ડ) આવક માટેના રોકાણના આકર્ષક વિકલ્પની શોધમાં છો?
ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ…
ગેરેન્ટેડ ઇન્કમ ઈન્સ્યોરન્સ પ્લાન જેના થકી ગેરેંટેડ આવક આપતા ઘણા જુદા જુદા પ્લાન ઈન્સ્યોરન્સ કંપની ઓફર કરે છે, જેમકે:
૧. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને ૧૦ વર્ષ થી ૪૦ વર્ષ માંથી કોઈ પણ વર્ષ દરમ્યાન ગેરેંટેડ આવક સાથે તમારી રકમ પછી મેળવો.
૨. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને તમારી ઉમર જયારે ૯૯ વર્ષ ની થતી હોય ત્યાં સુધી દર વર્ષે એક આકર્ષક રકમ પરત મેળવો અને છેલ્લે તમે ભરેલા બધી જ રકમ એક સાથે પરત મેળવો. અહી ખાસ નોંધશો કે તમે હયાત નહિ હોવ તો પણ તમારા વારસદારને આ વાર્ષિક રકમ મળવાનું ચાલુ રહેશે.
૩. સિંગલ અથવા ૫ અથવા ૧૦ વર્ષ સુધી પ્રીમીયમ ચૂકવો અને જીવનભર દર વર્ષે એક આકર્ષક ટેક્સ ફ્રી આવક તમે જીવો ત્યાં સુધી મેળવો.
નિશ્ચિત વળતર : ૫.૦૪ થી ૫.૮૬૭% (ટેક્સ ફ્રી)
૩૦% ના દરે ટેક્સ ભરતા વ્યક્તિ માટે ખરેખરું વળતર : આશરે ૭.૩૩% થી ૮.૫૪૬%
આ ઉપરાંત જીવન વીમા નો લાભ તો મળે છે. તે તો ગણતરી માં લેતા જ નથી. તમે કહી શકો કે આ પ્લાનમાં જીવન વીમો સંપુર્ણ મફત મળે છે.
ટેક્સ ફ્રી ફિક્સ્ડ વળતર આપતો પ્લાન હોવાથી એનઆરઆઈ ને વર્ષો વર્ષ કોમ્પ્લાયન્સ કરવા પડતા નથી માટે તેઓ માટે ઉતમ પ્લાન છે.
તો સમજદારીથી વિચારો… અને ભારતના લાંબા સમયગાળાના ઇન્સ્યોરન્સ પ્લાન માં રોકાણ કરો કે જેમાં જીવનભર ચોક્કસ આવક સાથે જીવનવીમાં નો આકર્ષક વિકલ્પ મળે છે.
વધુ સમજણ માટે આ સાથે મોકલેલ JPG ફાઈલ જુઓ.
વધુ વિગત માટે અમોને સંપર્ક કરો.
કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો
Contact us on:
Mob. No. : +91 6358755770, +91 7043893388
Email: rm.insurance@ashutoshfinserv.com
Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.આ વિગત તમો તમારા રસ ધરાવતા મિત્રો, સગાં-સંબધીઓ અને તમારા કોન્ટેકને શેર કરી શકો છો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Disclaimer: Insurance is a subject matter of solicitation.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print