નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ટેક્ષમાંથી કપાત બાદ લેવા માટેની છેલ્લી તારીખ, ૩૧ માર્ચ ૨૦૨૧ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ટેક્ષમાંથી કપાત બાદ લેવા માટેની છેલ્લી તારીખ, ૩૧ માર્ચ ૨૦૨૧ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ટેક્ષમાંથી કપાત બાદ લેવા માટેની છેલ્લી તારીખ, ૩૧ માર્ચ ૨૦૨૧ છે.
ટેક્ષમાંથી નીચે મુજબની કપાત બાદ લેવા માટે ઝડપથી કાર્યવાહી કરો…
➡️ આકર્ષક વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) માં રોકાણ કરો અને આવકવેરા હેઠળ રૂ.૧.૫૦ લાખ (૮૦ સી હેઠળ) ની કપાત બાદ મેળવો.
➡️ રૂ. ૧. ૫૦ લાખ (૮૦ સી હેઠળ) સુધીનું પ્રીમિયમ બાદ મેળવવા માટે જીવન વીમા પોલિસી દ્વારા આપ અને આપના પરિવાર (જીવનસાથી અને બાળકો) નો વીમો લેવો.
ટેક્ષની બચત માટે આકર્ષક વીમા પોલિસી ઉપલબ્ધ છે:
૫% થી ૬% ની રેન્જમાં નિશ્ચિત કરમુક્ત વળતર સાથેની વીમા પોલિસી ૫૦ વર્ષ સુધીના લાંબા ગાળા માટે મફત વીમા સાથે.
સિંગલ વીમા પ્રીમિયમની પોલિસીની ચુકવણી કરો અને મેળવો ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં નિશ્ચિત ૫.૫૪% થી ૫.૭૦% ની રેન્જમાં કરમુક્ત વળતર.
➡️ આપ અને આપના કુટુંબ (માતાપિતા, જીવનસાથી અને આશ્રિત બાળકો) માટે આરોગ્ય વીમા પોલીસીના પ્રીમિયમની ચુકવણી કરો અને મેળવો (૮૦ ડી) હેઠળ રૂ. ૨૫૦૦૦ અથવા રૂ. ૫૦૦૦૦ (વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં) સુધીની ચૂકવવામાં આવેલા પ્રીમિયમની કપાત.
➡️ રૂ. ૫૦૦૦૦ (૮૦ સીસીડી) ની વધારાની કપાત મેળવવા માટે નેશનલ પેન્શન યોજનામાં રોકાણ કરો.
સંપર્ક કરો: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯, ૭૩૮૩૫ ૩૦૬૧૯
ઇમેલ: vrm@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને #AshutoshFinserv યુ–ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook, Instagram , Youtube , Twitter અને Linkedin અમને ફોલો કરો.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print