Dhanvyavastha Edition February 2019 Topics covered in this newsletter :

Dhanvyavastha Edition February 2019 Topics covered in this newsletter :

૧. હોટેલ ઇમ્પિરિઅલ પેલેસ, રાજકોટ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૨. હોટેલ ફોરચૂંન પાર્ક, અમદાવાદ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૩. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે. આવચગાળાના બજેટમાં ઇન્કમટેકસને લગતી જોગવાઈઓ માં દરખાસ્ત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

૪. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવકવેરાના દર તથા મુક્તિ મર્યાદા.

૫. રૂ ૫,૦૦,૦૦૦ સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે આવકવેરાની કલમ 87A હેઠળ મળતા રીબેટ માં કરવામાં આવેલ વધારો.

૬. પગાર તથા પેંશનની આવક કરદાતાઓ માટે આવેલ સ્ટાન્ડર્ડ ડિડકશનમાં કરવામાં આવેલો વધારો.

૭. વ્યાજની આવક ધરાવતા કરદાતાઓને TDS ની કપાત અંગેની જોગવાઈઓ કરવામાં આવેલો વધારો.

૮. ભાડાની ચુકવણીની રકમમાંથી ટેક્સ ડિડકશન એટ સોર્સ (TDS) ની લિમિટમાં કરવામાં આવેલો વધારો.

૯. રહેણાંક મિલકતના વેચાણમાંથી ઉદભવતા મૂડીનફાના રોકાણ સંબંધિત આવકવેરાની કલમ 54 માં કરવામા આવેલ મહત્વનો સુધારો.

૧૦. રહેણાંક મિલકત પર ભાડાની આવક અંગે કરવામા આવેલ મહત્વનો સુધારો.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print