• ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા તાજેતરમાં ૨જી, જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પ્રકાશિત થયેલ લેખમાં ભારતની સૌથી મોટી બ્રોકિંગ કંપની ના સ્થાપક શ્રી નીતિન કામથે એવો દાવો કર્યો છે કે માત્ર ૧% કરતા પણ ઓછા ટ્રેડર્સએ 3 વર્ષના સમયગાળામાં બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા વધુ કમાણી કરેલ છે.
• તાજેતરના સમયમાં, આપણે જોયું છે કે ખાસ કરીને યુવાનો થકી શેરબજારમાં ડીમેટ ખાતાઓની સંખ્યામાં અને ટ્રેડીંગના વોલ્યુમમાં વધારો થયેલ છે.
• આપણામાંથી ઘણા બધા બજારના વિવિધ સ્તોત્રમાંથી ટીપ્સ મેળવી ટૂંકાગાળાનો નફો કમાવવાના હેતુથી સ્ટોકનું ટ્રેડીંગ (ખરીદ અને વેચાણ) કરતા હોય છીએ.
• આ પ્રકારની ટીપ્સ સામાન્ય રીતે વ્યવસાયિક સલાહકારના સંશોધન અને વિશ્લેષણ દ્વારા અપાયેલી હોતી નથી તેના પરિણામે રોકાણકારો વારંવાર આ પ્રકારના ટ્રેડીંગ કરી પોતે કમાયેલ મૂડી ગુમાવે છે.
• આ ક્ષેત્રમાં સારી કુશળતા ધરાવતા વ્યવસાયિકો દ્વારા સંચાલિત યોગ્ય રોકાણના વિકલ્પો થકી શેરબજારમાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ પદ્ધતિ છે.
• તેથી સારી ગુણવતા ધરાવતા વિકલ્પોમાં રોકાણ કરો જેવા કે :-
o ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ,
o પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS)
કે જે યોગ્ય સંપતિની ફાળવણી સાથે તમારી બજારમાં જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખે.
અમારો સંપર્ક કરો:
+91 73835 30919 / 93773 35959 / vrm@ashutoshfinserv.com
આશુતોષ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ
આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રા. લિ. નું ડીવીઝન
•રોકાણ •વીમો •ઈન્કમટેક્સ અને એસ્ટેટપ્લાનિંગ •NRI સેવાઓ
www.ashutoshfinserv.com
ડિસ્ક્લેમર: અમારો ઉપરોકત સંદેશ દ્વારા રોકાણની કોઈપણ જાતની સલાહ આપવાનો ઈરાદો નથી પરંતુ જ્ઞાનના પ્રચાર પ્રસાર ના ઉદેશ્થી કરવામાં આવેલ એક સારો પ્રયાસ છે.
નાણાંકીય વિશ્વની તમામ નવીનતમ માહિતિ મેળવવા માટે અમને Facebook, Instagram, Youtube,Twitter અને Linkedin પર Ashutoshfinserv ને ફોલો કરો.