લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાનના લાભ, વિમાની રકમ, પ્રીમીયમની સરખામણી કરી તમારી જરૂરિયાત ને અનુરૂપ શ્રેષ્ઠ વિકલ્પ ખરીદો
◾ લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાન દ્વારા આપ નાના પ્રીમીયમે મોટી રકમના વિમાનો લાભ મેળવી શકો છો. ટર્મ પ્લાન એ લાઈફ ઈન્સ્યોરન્સનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
◾ તમે તમારા મૃત્યુ બાદ તમારા કુટુંબને એક મોટી રકમ અપાવી તમારા કુટુંબને નાણાકીય રક્ષણ પૂરું પાડી શકો છો.
◾ આ ટર્મ પ્લાન ૧૮-૬૫ વર્ષ ની કોઈપણ વ્યક્તિ લઇ શકે છે. વીમો લેવા માટે તેમની આવક, સ્વાસ્થ્યની સ્થીતી, હાલમાં ધરાવતા ચાલુ જીવન વિમાની રકમને ધ્યાનમાં લેવામાં આવે છે.
◾ કેટલા વર્ષ સુધી કવર મેળવવું અને કેટલા વર્ષ પ્રીમિયમ ભરવા તેની સુગમતા રહે છે. તે તમે તમારી જાતે નક્કી કરી શકો છો.
◾ ૧૮ વર્ષના વ્યક્તિને તેની ઉમર ૬૫ વર્ષની થાય ત્યાં સુધીનો ૧ કરોડનો ટર્મ પ્લાન, રોજના માત્ર રૂ. 24/-, ૩૦ વર્ષની વ્યક્તિ માટે ૧ કરોડનો ટર્મ પ્લાન માત્ર રૂ. ૩૨/- અને ૪૦ વર્ષની વ્યક્તિ માટે ૧ કરોડનો ટર્મ પ્લાન માત્ર રૂ. ૫૦/- ભરીને લઇ શકાય છે.
◾ જો કોઈને તમાકું કે કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય તો તેમના માટે પ્રીમિયમમાં ફાયદો મેળવી શકાય છે.
◾ સ્ત્રીઓ માટે પુરુષ કરતા ઓછા પ્રીમીયમે ટર્મ પ્લાન લઇ શકાય છે.
◾ પોલિસી ટર્મ પુરી થયાં બાદ તમે તમારા ભરેલા બધા જ પ્રીમિયમ પાછા મેળવી શકો તેવો વિકલ્પ પણ તમે પસંદ કરી શકો છો.
◾ તમે વધારાના રાઈડર જેવા કે આકસ્મિક મૃત્યુ ના ફાયદાવાળું રાઈડર, ગંભીર બીમારીઓ થાય ત્યારે એક લંબ-સમ રકમ વાળું રાઈડર પણ પસંદ કરી શકો છો.
◾ તમે કલમ 80(C) હેઠળ ટેક્ષનો બેનિફિટ પણ મેળવી શકો છો.
◾ અમે ઘણી કંપનીના ઈન્સ્યોરન્સના ટર્મ પ્લાન આપીએ છીએ, આ બધીજ કંપનીઓ ના જે જે પ્લાન છે તેની સાથે સરખામણી કરીને આપની જરૂરીયાત પ્રમાણે, ઓછા પ્રીમિયમે, સારામાં સારી કંપનીના અને સૌથી સારી વિશેષતા સાથેના ઈન્સ્યોરન્સ પ્લાન આપશું. તમારા માટેનો શ્રેષ્ઠ વિમાનો પ્લાન લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
Mob. No. : +91 6358755770, +91 7043893388
Email: rm.insurance@ashutoshfinserv.com
Follow us using Ashutoshfinserv on Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.