➡️ કોઈપણ વ્યક્તિના જીવનમાં વિકલાંગતા આવે અથવા તે મુત્યુ પામે ત્યારે સંપૂર્ણ નાણાકીય માહીતીની યાદી જે તેના કુટુંબને અને વારસદારોને ખુબજ મદદરૂપ થઈ શકે છે.
ફેમિલી વોલ્ટ નું મહત્વ અને તેની કામગીરી શું હોય છે?
✅ વારસદારોને મિલકતની કાયદેસરની સોંપણી માટે વિલ નું શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ. ફેમિલી વોલ્ટ આ સોંપણીની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. આ ફેમિલી વોલ્ટમાં સમાવિષ્ટ કેટલીક આવશ્યક માહિતી વિના, એકમાત્ર વિલના માધ્યમથી સંપૂર્ણ સોંપણીની પ્રકિયા સરળતાથી હાથ ધરી શકાતી નથી.
✅ વિકલાંગતા અથવા મુત્યુની ઘટનામાં વ્યક્તિની આર્થિક તેમજ વ્યક્તિગત, તમામ આવશ્યક માહિતી વારસદારોને મેળવવા માટે ફેમિલી વોલ્ટ એકમાત્ર સાધન છે.
https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/07/FAMILY-VAULT.pdf
આ સાથે ફેમિલી વોલ્ટ ની પીડીએફ ફાઈલ મોકલેલ છે તે જોવા અને ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો.
તમે તમારી જાતે આ માહિતી તૈયાર કરી શકો છો.
🎯 તમે ફેમિલી વોલ્ટ તૈયાર કરવા માટે અમારી વ્યવસાયિક સેવાઓ પણ લઇ શકો છો 🎯
✅ ઘણા કિસ્સાઓમાં ફેમિલી વોલ્ટ ની માહિતી જરૂરિયાત મુજબ બનાવવાની રહે છે. તદુપરાંત, માહિતી તૈયાર કરવા અને સુધારો કરવા માટે સમય ફાળવવાની અને ચોક્કસ કાર્યવાહી કરવાની જરૂર રહે છે તે માટે તમે અમારી સેવાઓનો લાભ લઇ શકો છો.
આ માહિતી તમે તમારા સંપર્કો, મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરી શકો છો.
ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
•Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services
Mobile: +91 73835 30919 / 93773 35959
Email: vrm@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.