Issue Date Edition
Dhanvyavastha Edition November 2018
Dhanvyavastha Edition October 2018
10 Sep 2018Dhanvyavastha Edition September 2018

Topics covered in this newsletter:

૧. હેલ્થ ઇન્સ્યોરન્સ આજના યુગની ખુબ જ મહત્વની જરૂરિયાત છે...

૨. હેલ્થ ઇન્સ્યોરન્સ (સ્વાસ્થ્ય વીમો ) શું છે ?

૩. હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે ?

૪. શ્રેષ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની ખાસિયતો.

૫. સારી મેડિક્લેઈમ પૉલિસિની અંદર વધારાના ક્યાં લાભ આપવામાં આવે છે ?.
10 Jul 2018Dhanvyavastha Edition July August 2018

Topics covered in this newsletter:

૧. બેન્કની ફિક્સડ ડિપોઝિટની સરખામણીમાં એજ પ્રકારના રોકાણનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે?

૨. બેન્કની ફિક્સડ ડિપોઝિટમાં રોકાણ કર્યું છે? તો તેના જેટલું જ સલામત અને તેના કરતા વધારે વળતરની ફિક્સડ ડિપોઝિટનો વિકલ્પ .

3. મ્યુચ્યુલ ફંડના હાયબ્રીડ ફંડમાં ઇકવીટી + ફિક્સડ ઈનકમ (ડેટ) + ઈન્ક્મટેક્સમાં બચતના લાભનો ત્રિવેણી સંગમ.

૪ . મ્યુચ્યુલ દ્વારા ઓફર કરવામાં આવતા નિશ્ચિત આવક માટે બોન્ડ, ગર્વમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતા ડેટ ફંડ.

૫. મ્યુચ્યુલ ફંડ દ્વારા રજુ કરવામાં ફિક્સડ મેચ્યોરિટી પ્લાન્સ (એફ.એમ.પી. ) .

૬. બજારમાં ઉપલબ્ધ ટેક્સ ફ્રી બોન્ડ્ઝમાં રોકાણ.
10 May 2018Dhanvyavastha Edition May 2018

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ (Finance Act -2018).
10 Apr 2018Dhanvyavastha Edition April 2018

Topics covered in this newsletter:

૧. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (P.M.S ) .

૨. વિવિધ પોર્ટફોલિયો મેનેજર્સ દ્વારા ઓફર કરવામાં આવતા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (PMS) ની વિગતો.
10 Apr 2018Dhanvyavastha Edition March 2018

Topics covered in this newsletter:

૧. નાહકીય વર્ષ ૨૦૧૮ - ૧૯ ના સૂચિત ટેક્સના દરો .
10 Feb 2018Dhanvyavastha Edition February 2018

Topics covered in this newsletter:

૧. રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન ખાતે યુનિયન બજેટ ૨૦૧૮ - ૧૯ ટેક્સ અને રોકાણના દ્રષ્ટિકોણથી આયોજિત કાર્યક્રમના ફોટોગ્રાફ.
10 Jan 2018Dhanvyavastha Edition January 2018

Topics covered in this newsletter:

૧. કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૮ - ૧૯ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી આ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે .

૨. માત્ર ઈંકમટેક્સ ની બચત શા માટે ? જયારે તમે ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) માં રોકાણ કરી ઈંકમટેક્સ ની બચત સાથે વધુ કમાણી પણ કરી શકો છો PPF(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ ) અને મ્યુચ્યુલફંડ ના ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) ની વચ્ચે તથા તફાવત મુદા - બંનેની સમજણ તથા સરખામણી માટે .

૩.PPF(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ ) માં કરેલ રોકાણની સરખામણી માં ELSS(ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ) લાંબા સમય સુધી એકધારું રોકાણ કરવામાં આવે તો શું લાભ થાય છે તે વિગત વાર જોઈ.
10 Dec 2017Dhanvyavastha Edition December 2017

Topics covered in this newsletter:

૧. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આયોજન.

૨. નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) ટેક્સેન કાયદો અને રોકાણ .

૩. ઈન્ક્મટેક્સ કાયદા માં લોન વ્યાજ બાદ લેવા અંગેની જોગવાઈઓ તથા લોનના વ્યાજમાં ઘટાડા માટે આયોજન.

૪. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સેવાઓમાં આધાર લિંક કરવા માટેની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવેલી છે.
10 Nov 2017Dhanvyavastha Edition November 2017

Topics covered in this newsletter:

૧. વારસાઈ હેઠળ મળેલ મિલ્કતોનું ટેક્સ પ્લાનિંગ (ભાગ - ૨)

૨. ઈન્ક્મટેક્સ કાયદા હેઠળ વારસાઈમાં આવેલી મિલકતની,કરપાત્ર, વારસાઈમાં મળેલ મિલ્કતોની મર્યાદા તથા વારસાઈમાં મિલકત મળતી હોય ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ?.
10 Oct 2017Dhanvyavastha Edition October 2017

Topics covered in this newsletter:

૧. દીપાવલી તથા નૂતનવર્ષ .

૨. વારસાઈ હેઠળ મળેલ મિલ્કતોનું ટેક્સ પ્લાનિંગ (ભાગ - ૧).
10 Sep 2017Dhanvyavastha Edition September 2017

Topics covered in this newsletter:

૧. ફિક્સડ ડિપોઝિટની સામે ઓવર ડ્રાફ્ટ લેવા કરતા ડેટ મ્યુચ્યુઅલ ફંડની સામે ઓવરડ્રાફટ લેવો હિતાવહ છે.

૨. નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) માટે પ્લાંનિંગ.
10 Aug 2017Dhanvyavastha Edition August 2017

Topics covered in this newsletter:

૧. વીલ-વસિયતનામાં સ્પેશ્યલ ભાગ - ૨.

૨. વીલ ના ધર્મ પ્રમાણે કાયદાઓ .
10 Jul 2017Dhanvyavastha Edition July 2017

Topics covered in this newsletter:

૧. વીલ-વસિયતનામાં સ્પેશ્યલ ભાગ - ૧ .
10 Jun 2017Dhanvyavastha Edition June 2017

Topics covered in this newsletter:

૧. ટ્રસ્ટના રોકાણ તથા તે અંગેના કાયદાકીય આયોજનનો ખ્યાલ.

૨. GST ની ઈન્ક્મટેક્સ પ્લાંનિંગ અને ફાયનાન્સીયલ પ્લાંનિંગ પર થનાર દૂરોગામી અસરો અંગે યોજાયેલ સેમિનારની આછેરી ઝલક .
10 May 2017Dhanvyavastha Edition May 2017

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ - Finance Act -2017.
10 Apr 2017Dhanvyavastha Edition April 2017

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ અંક .

૨. બજેટ સ્પેશ્યલ - Finance Act -2017

૩. તા. ૦૧ -૦૪-૨૦૧૭ પછી રોકાણમાં વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની મયાદાઓ .
10 Mar 2017Dhanvyavastha Edition March 2017

Topics covered in this newsletter:

૧. ઇકવીટી માર્કેટ - શેરબજાર નો સૂચક આંક (BSE Sensex) તેજ સ્તરે છતાં ઇકવીટી આધારિત મ્યુચ્યુલ ફંડમાં સુંદર વળતર - રસપ્રદ તરણ.
10 Feb 2017Dhanvyavastha Edition February 2017

Topics covered in this newsletter:

૧. રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન ખાતે યુનિયન બજેટ ૨૦૧૮ - ૧૯ ટેક્સ અને રોકાણના દ્રષ્ટિકોણથી આયોજિત કાર્યક્રમના ફોટોગ્રાફ.
10 Jan 2017Dhanvyavastha Edition January 2017

Topics covered in this newsletter:

૧. કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૭ - ૧૮ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી આ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે .
10 Dec 2016Dhanvyavastha Edition December 2016

Topics covered in this newsletter:

૧. શું આપ મ્યુચ્યલ ફંડનો રોકાણ પોર્ટફોલિયો ધરાવો છો ?

શું આપે યુનિટ લિંકડ ઈન્સ્યુરન્સ (ULIP) માં રોકાણ કરેલ છે ?.
10 Nov 2016Dhanvyavastha Edition November 2016

Topics covered in this newsletter:

૧. ભારત અને USAમાં ભારતીય આવકની કરપાત્ર.
10 Sep 2016Dhanvyavastha Edition September 2016

Topics covered in this newsletter:

૧. શું આપનો જીવન વીમો એવી પૂરતી રકમનો છે કે જેમાં આપણી ગેરહાજરી થયે તમારા કુટુંબનો જીવન નિર્વાહ સરળતાથી થઇ શકે.
10 Aug 2016Dhanvyavastha Edition August 2016

Topics covered in this newsletter:

૧. રોકાણ અંગેના નિર્ણયો લેવા માટેના જીવનમાં વિવિધ તબકાઓ .
10 Jul 2016Dhanvyavastha Edition July 2016

Topics covered in this newsletter:

૧. ટેક્સ ફ્રી બોન્ડ મેળવવા માટેની ઉત્તમ તક.

બજેટ સ્પેશ્યલ - Finance Act -2016.
10 Jun 2016Dhanvyavastha Edition June 2016

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ અંક.

૨. બજેટ સ્પેશ્યલ - Finance Act -2016.
10 Apr 2016Dhanvyavastha Edition April 2016

Topics covered in this newsletter:

૧. રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ

૨. ઇન્ફ્રાસ્ટ્રચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ.
10 Mar 2016Dhanvyavastha Edition March 2016

Topics covered in this newsletter:

૧. રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન તથા આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા લી ના સંયુક્ત ઉપક્રમે તા ૦૩-૦૩-૨૦૧૬ ના રોજ રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન હોલ ખાતે આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા લી એમ ડી એન્ડ સી ઈ ઓ શ્રી દક્ષેશ કોઠારી નું યુનિયન બજેટ ૨૦૧૬ - ૧૭ રોકાણ અને ઈંકોમેંટેક્સ વ્યુ પોઈન્ટથી આ વિષય પર પાવર પોઇન્ટ નું પ્રેજેન્ટશન આયોજન થયેલ હતું

પ્રેજેન્ટશન માં રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશનના હોદેદારો તથા સભ્યો , સરકારી અને ખાનગી શ્રેત્ર ના કર્મચારીઓ , ઈંકોમેંટેક્સ , ડૉક્ટર , એનઆરઆઈ , વિધાર્થી વર્ગ ,ગૃહિણીઓ, ધંધા - વ્યવસાયો સાથે જોડાયેલા વ્યક્તિઓ વગેરે બહોરિ સંખ્યામાં ભાગ લીધો હતો તથા રસપ્રદ પ્રશન્ટોરી કરેલ હતી

આ પ્રેજેન્ટશન માં પ્રસ્તુત થયેલ ઈંકોમેંટેક્સમાં કરવામાં આવેલ ફેરફારની સ્લાઈડ આ અંક માં અમોએ રજૂ કરેલ છે.
10 Feb 2016Dhanvyavastha Edition February 2016

Topics covered in this newsletter:

૧. કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૬ - ૧૭ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી આ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે .

૨. ચોક્કસ પ્રકારના નાણાકીય વ્યવહારોમાં PAN(પર્મેનૅન્ટ એકાઉન્ટ નંબર ) દર્શાવો ફરજીયાત.
10 Jan 2016Dhanvyavastha Edition January 2016

Topics covered in this newsletter:

૧. નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) માટે યોજાયેલ પ્રેઝનટેશન ફોટોગ્રાફ.
10 Dec 2015Dhanvyavastha Edition December 2015

Topics covered in this newsletter:

૧. શું આપ મ્યુચ્યલ ફંડનો રોકાણ પોર્ટફોલિયો ધરાવો છો ? શું આપે યુનિટ લિંકડ ઈન્સ્યુરન્સ (ULIP) માં રોકાણ કરેલ છે ?.

૨. પરિસંવાંદ ચર્ચા થયેલ વિષયોની એક ઝલક .
10 Nov 2015 Dhanvyavastha Edition November 2015

Topics covered in this newsletter:

૧. "બચત અને રોકાણનો નવો અભિગમ - વર્તમાન ભારતના પરિપ્રેષ્યમાં ".

૨. એક પ્રચલિત માન્યતા છે તે રીયલ એસ્ટેટ જેવું વળતર ક્યાંય મળે નહિ, તે નકારતું વધુ એક રસપ્રદ તારણ.

૩.ટેક્સ ડીડક્ટેડ એડ સોર્સ ના અગત્યના દર તથા કરદાતાએ કરવા માટેની કાર્યવાહી.
10 Oct 2015Dhanvyavastha Edition October 2015

Topics covered in this newsletter:

૧. એક સક્ષમ - વ્યવસ્થિત, નાણાકીય અને રોકાણ સલાહકાર હાલના સમયની અગત્યની જરૂરિયાત...

૨. ટેક્સ ડીડક્ટેડ એડ સોર્સ માં થયેલ મહત્વના ફેરફારો.
10 Sep 2015Dhanvyavastha Edition September 2015

Topics covered in this newsletter:

૧. આપના કોઈપણ પ્રકારના રોકાણનો પોર્ટફોલિયો રિવ્યૂ (રોકાણો અંગે ફેર વિચારણા ) અને નવો દ્રષ્ટિકોણ દાખવવાનો સમય આવી ગયો છે .

૨. એક પ્રચલિત માન્યતા છે તે રીયલ એસ્ટેટ જેવું વળતર ક્યાંય મળે નહિ, તે નકારતું વધુ એક રસપ્રદ તારણ..
10 Aug 2015Dhanvyavastha Edition August 2015

Topics covered in this newsletter:

૧. રોકાણ અંગેના નિર્ણયો લેવા માટેના જીવનમાં વિવિધ તબકાઓ .

૨. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLL) અંગે ઉપયોગી માર્ગદર્શન.
10 Jul 2015Dhanvyavastha Edition July 2015

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ - Finance Act -2016.
10 Jun 2015Dhanvyavastha Edition June 2015

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ અંક.

૨. બજેટ સ્પેશ્યલ - Finance Act -2016..
10 May 2015Dhanvyavastha Edition May 2015

Topics covered in this newsletter:

૧. ગોદરેજ ગાર્ડન સિટી અંગે આમંત્રણ .

૨. બજેટ સ્પેશ્યલ - Finance Act -2015..

૩. નેશનલ પેન્શન સ્કીમ (NPS) માં રોકાણ કરવામાં આવે તો રૂ. ૨ લાખ સુધીની કપાતનો લાભ મળી શકે છે .
10 Apr 2015Dhanvyavastha Edition April 2015

Topics covered in this newsletter:

૧. રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ.

૨. ઇન્ફ્રાસ્ટ્રચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ.

3 . નવા વર્ષમાં નાણાકીય ફિટનેસ જાળવી રાખવાના ૧૦ ગુરુ મંત્ર.
10 Mar 2015Dhanvyavastha Edition March 2015

Topics covered in this newsletter:

૧. કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૬-૧૭ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી" ઉપરોકત વતકવય તથા પ્રેઝનટેશનમાં અપને હાજર રહેવા આમંત્રણ છે

૨. ચોક્કસ પ્રકારના નાણાકીય વ્યવહારોમાં PAN (પરમૅન્ટ એકાઉન્ટ નંબર ) દર્શાવો ફરજીયાત
10 Feb 2015Dhanvyavastha Edition February 2015

Topics covered in this newsletter:

૧. "કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૬-૧૭ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી" ઉપરોકત વતકવય તથા પ્રેઝનટેશનમાં અપને હાજર રહેવા આમંત્રણ છે .

૨. ચોક્કસ પ્રકારના નાણાકીય વ્યવહારોમાં PAN(પર્મેનૅન્ટ એકાઉન્ટ નંબર ) દર્શાવો ફરજીયાત.
10 Jan 2015Dhanvyavastha Edition January 2015

Topics covered in this newsletter:

૧. નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) માટે યોજાયેલ પ્રેઝનટેશન ફોટોગ્રાફ.

૨. રોકાણ ના પરંપરાગત સ્ત્રોત જેવા કે PPF , બેંક એફ ડી ની સરખામણીમાં મ્યુચુઅલ ફંડ અને ટેક્સ ફ્રી બોન્ડ માં રોકાણ કરવાનું વધતું જતું આકર્ષણ .
10 Dec 2014Dhanvyavastha Edition December 2014

Topics covered in this newsletter:

૧. શું આપ મ્યુચ્યલ ફંડનો રોકાણ પોર્ટફોલિયો ધરાવો છો ? શું આપે યુનિટ લિંકડ ઈન્સ્યુરન્સ (ULIP) માં રોકાણ કરેલ છે ?.

૨. પરિસંવાંદ ચર્ચા થયેલ વિષયોની એક ઝલક .
10 Nov 2014 Dhanvyavastha Edition November 2014

Topics covered in this newsletter:

૧. "બચત અને રોકાણનો નવો અભિગમ - વર્તમાન ભારતના પરિપ્રેષ્યમાં ".

૨. એક પ્રચલિત માન્યતા છે તે રીયલ એસ્ટેટ જેવું વળતર ક્યાંય મળે નહિ, તે નકારતું વધુ એક રસપ્રદ તારણ.

૩. ટેક્સ ડીડક્ટેડ એડ સોર્સ ના અગત્યના દર તથા કરદાતાએ કરવા માટેની કાર્યવાહી .
10 Oct 2014Dhanvyavastha Edition October 2014

Topics covered in this newsletter:

૧. એક સક્ષમ - વ્યવસ્થિત, નાણાકીય અને રોકાણ સલાહકાર હાલના સમયની અગત્યની જરૂરિયાત...

૨. આપના કોઈપણ પ્રકારના રોકાણનો પોર્ટફોલિયો રિવ્યૂ (રોકાણો અંગે ફેર વિચારણા ) અને નવો દ્રષ્ટિકોણ દાખવવાનો સમય આવી ગયો છે .
10 Aug 2014Dhanvyavastha Edition August 2014

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ અંક.

૨. શું આપ મ્યુચ્યલ ફંડનો રોકાણ પોર્ટફોલિયો ધરાવો છો ? શું આપે યુનિટ લિંકડ ઈન્સ્યુરન્સ (ULIP) માં રોકાણ કરેલ છે ?.
10 Jul 2014 Dhanvyavastha Edition July 2014

Topics covered in this newsletter:

૧. "કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૪-૧૫ રોકાણ અને કરવેરાના દ્રષ્ટિકોણથી" ઉપરોકત વતકવય તથા પ્રેઝનટેશનમાં અપને હાજર રહેવા આમંત્રણ છે .

૨. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ સર્વિસ દ્વારા આકારણી વર્ષ ૨૦૧૪-૧૫ માટે જાહેર કરવામાં આવેલ ઇનકમટેક્સ રીટર્ન ફોર્મ થયેલ મહત્વના ફેરફારો ની માહિતી .
10 Jun 2014Dhanvyavastha Edition June 2014

Topics covered in this newsletter:

૧. શું આપ મ્યુચ્યલ ફંડનો રોકાણ પોર્ટફોલિયો ધરાવો છો ? શું આપે યુનિટ લિંકડ ઈન્સ્યુરન્સ (ULIP) માં રોકાણ કરેલ છે ?.

૨. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ સર્વિસ દ્વારા આકારણી વર્ષ ૨૦૧૪-૧૫ માટે જાહેર કરવામાં આવેલ ઇનકમટેક્સ રીટર્ન ફોર્મ થયેલ મહત્વના ફેરફારો ની માહિતી .
10 May 2014Dhanvyavastha Edition May 2014

Topics covered in this newsletter:

૧. આ પહેલાના અંકમાં અપને ગોદરેજ ગાર્ડન સિટી અમદાબાદ ની વિગત આપેલ હતી આ અંકમાં અમદાબાદમાં આવેલ અન્ય એક ખુબ સારી અને ભવિષ્યમાં આકર્ષક વરતાર અપાવી દે એવી અદાણી - શાંતિગ્રામ ટાઉનશિપની વિગત આપી રહ્યા છીએ .
10 Apr 2014Dhanvyavastha Edition April 2014

Topics covered in this newsletter:

૧. ગોદરેજ ગાર્ડન સિટી: અમદાબાદ મધ્યે શહેરમાં આવેલ નાનું શહેર.
10 Mar 2014Dhanvyavastha Edition March 2014

Topics covered in this newsletter:

૧. સાઈટ ના હોમ પેજ પર આપને મળશે અમારી કંપની ની માહિતી

૨. અબાઉટ અસ પેજ પર અપને મળશે અમારી કંપની ની અંગે વિસ્તૃત જાણકારી .

૩. અવર ડિવિઝન પેજ પર આપણે મળશે અમારા બધા જ ડિવિઝનની માહિતી .
10 Feb 2014Dhanvyavastha Edition February 2014

Topics covered in this newsletter:

1. Ashutosh investment advisory.

2. Kothari & Co.
10 Jan 2014Dhanvyavastha Edition January 2014

Topics covered in this newsletter:

1. Ashutosh investment advisory.

2. Kothari & Co.
10 Dec 2013Dhanvyavastha Edition December 2013

Topics covered in this newsletter:

૧. ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
10 Nov 2013Dhanvyavastha Edition November 2013

Topics covered in this newsletter:

૧. કેન્દ્ર સરકારની CLCSS (credit linked capital subsidy) ની યોજનાનો લાભ લેવાની નાના ઉધોગકારો માટે સુંદરતક.

૨. મ્યુચ્યુલફંડ ની આવક પર ક્યાં દરેથી ઇંકમટેક્સ લાગે ?
10 Sep 2013Dhanvyavastha Edition September 2013

Topics covered in this newsletter:

૧. આશુતોષ ફાયનાન્સિયલ સર્વિસીસ પ્રા લી .

૨. આશુતોષ કેપિટલ એડવઇઝર્સ .
10 Jul 2013Dhanvyavastha Edition July 2013

Topics covered in this newsletter:

૧. સુ અપને કોઈ પ્રકારની લોન લીધી છે ? આપે એ લીધેલ લોન શું નાણાં બજારમાં મળતી ઉત્તમ શરતોની લોન છે.
10 Jun 2013Dhanvyavastha Edition June 2013

Topics covered in this newsletter:

૧. બજેટ સ્પેશ્યલ - Finance Act -2013.
10 May 2013Dhanvyavastha Edition May 2013

Topics covered in this newsletter:

૧. આપણે સૌએ રોકાણ અંગે રોજ રોજ મુંજવતો પ્રશ્નો અને તે અંગે અમારી સલાહની એક હારમાળા અમો પ્રસ્તુત કરીએ છીએ .
10 Apr 2013Dhanvyavastha Edition April 2013

Topics covered in this newsletter:

૧. રિઝર્વ બેંક વ્યાજદરમાં ફેરફાર કરે તેની આપણા નાણાકીયે માળખા ઉપર શું અસર થાય ?.
10 Mar 2013Dhanvyavastha Edition March 2013

Topics covered in this newsletter:

૧. કેન્દ્રિયે અને રાજ્યના નાણાકીય બજેટ પર વર્ષોવર્ષ આપણી બાજ નજર હોય છે। પણ આપણા જીવનમાં નાણાકીયે બજેટ પર આપણે ધ્યાન કેંદ્રિત કર્યું છે .
10 Feb 2013Dhanvyavastha Edition February 2013

Topics covered in this newsletter:

૧. આગામી કેન્દ્રિયે બજેટ માં જેના પર નજર છે તેવા પાંચ આંકડાઓ .
10 Jan 2013Dhanvyavastha Edition Janauary 2013

Topics covered in this newsletter:

૧. વર્ષ - ૨૦૧૨ રોકાણ ની દ્રષ્ટિએ.

૨. વર્ષ - ૨૦૧૩ અપેક્ષાઓ .
10 Sep 2012Dhan Vyavastha Edition october 2012

Topics covered in this newsletter:

૧. આવકવેરા કાયદાની કલમ ૮૦ - સી હેઠળ રાજીવ ગાંધી ઇકવીટી સવિગ્સ સ્કીમ, રોકાણની યોજના..
10 Nov 2012Dhan Vyavastha Edition November 2012

Topics covered in this newsletter:

૧. કેપિટલ ગેઇન સામે કેપિટલ લોસ સેટ ઑફ (મજરે) લેવા માટેની અગત્યની જોગવાઈઓ.
10 Dec 2012Dhanvyavastha Edition December 2012

Topics covered in this newsletter:

૧. શું આપ મ્યુચ્યલ ફંડનો રોકાણ પોર્ટફોલિયો ધરાવો છો ?

શું આપે યુનિટ લિંકડ ઈન્સ્યુરન્સ (ULIP) માં રોકાણ કરેલ છે ?.


If you have any query, Please do Contact Us.